AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ફિલ્મમાં 100-100 ગુંડાઓને મારનાર સુપરસ્ટાર વિજય, રિયલ લાઈફમાં છે ડરપોક, ફુલ જોઈ ભાગી ગયો

થલાપતિ વિજય હાલમાં કન્યાકુમારીમાં પોતાની રેલી દરમિયાન સાઈકલ ચલાવતો જોવા મળ્યો હતો. તેમજ તેના સમર્થકોને મળી રહ્યો હતો. આ દરમિયાન એક ચાહકે તેના પર ફુલ ફેક્યા તો બોમ્બ સમજી અભિનેતા ભાગ્યો હતો.

Breaking News : ફિલ્મમાં 100-100 ગુંડાઓને મારનાર સુપરસ્ટાર વિજય, રિયલ લાઈફમાં છે ડરપોક, ફુલ જોઈ ભાગી ગયો
| Updated on: Apr 15, 2026 | 2:18 PM
Share

તમિલનાડુમાં 23 એપ્રિલના રોજ વિધાનસભાની ચૂંટણી છે. અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયે પ્રચાર કરવામાં કોઈ કસર છોડી નથી. હાલમાં તે કન્યાકુમારીમાં સાઈકલ પર રેલી કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક એવી ઘટના બની જેની ચાહકો હવે મજાક ઉડાવી રહ્યા છે. એક ચાહકે સાઈકલ ચલાવી રહેલા થલાપતિ વિજય પર ફેલ ફેક્યા હતા. અભિનેતા ડરી ગયો તેને લાગ્યું કે, આ બોમ્બ છે અને તે સાઈકલ છોડી ભાગતો જોવા મળ્યો હતો.

ચાહકે ફુલ ફેંક્યા તો થલાપતિ ભાગ્યો

સોશિયલ મીડિયા પર થલાપતિ વિજયની રેલીનો વીડિયો સામે આવ્યો છે. જે હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં થલાપતિ વિજય સાઈકલ ચલાવતો જોવા મળી રહ્યો છે. તે સ્માઈલ કરી તેના સમર્થકો અને ચાહકો સાથે હાથ મીલાવતો હતો. ત્યારે એક ચાહકે તેના પર ફુલ ફેક્યા હતા. આ જોઈ વિજય થલાપતિ ડરી ગયો હતો અને સાઈકલ છોડી ભાગ્યો હતો.

વીડિયો પર યુઝર કોમેન્ટ કરી રહ્યા છે

આ વીડિયો પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું આ વીડિયોમાં થલાપતિ વિજયને પોતાનું ફ્યુચર દેખાયું છે. તો કોઈએ લખ્યું ઓસ્કર પરફોર્મન્સ, ફુલ ફેકનારને ડીએમકેને 1 કરોડનું ઈનામ આપવું જોઈએ.

જન નાયકને લઈ ચર્ચા

બીજી બાજુ થલાપતિ વિજય પોતાની ફિલ્મ જન નાયકનને લઈ ચર્ચામાં છે. જે લાંબા સમયથી વિવાદમાં ફસાયેલી છે. તેમજ રિલીઝ થઈ નથી. જન નાયકન 9 જાન્યુઆરી 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. પરંતુ સેન્સરના ચકકરમાં ફસાય ગઈ છે. હજુ આ મામલો શાંત થયો હતો. ફિલ્મના કેટલાક પાર્ટ સોશિયલ મીડિયા પર લીક થયા છે. જેનાથી મેકર્સમાં પણ હડકંપ મચી ગયો છે. આખી સાઉથ ઈન્ડસ્ટ્રી જન નાયકનની ઓનલાઈન લીક થવા પર ગુસ્સો કર્યો હતો.

અભિનેતામાંથી રાજકારણમાં એન્ટ્રી કરનાર વિજય થલાપતિની કરુરની રેલીમાં ભાગદોડથી 39ના મોત, આવો છે સ્ટારનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
g clip-path="url(#clip0_868_265)">