સ્ટમ્પની રાખથી બની હતી Ashesની ટ્રોફી, જાણો ઈજ્જત સાથે જોડાયેલી આ ટ્રોફીની રોચક વાતો

ક્રિકેટ પ્રેમીઓ માટે વધુ એક રોમાંચ આવતીકાલે 16 જૂનથી શરુ થવા જઈ રહ્યો છે. દુનિયાની સૌથી શ્રેષ્ઠ એવી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમો Ashes 2023માં સામસામે ટકરાશે. ચાલો જાણીએ તેની ટ્રોફી સાથે કેટલીક રસપ્રદ વાતો જોડાયેલી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 10:24 PM
6 જૂનથી રમત જગતની સૌથી મોટી રાઈવલરીની શરુઆત થશે. એકવાર ફરી ઈંગ્લેન્ડની ધરતી પર ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો એકબીજા સાથે ટકરાશે. બંને ટીમો દર વખતે Ashes જીતવા માટે પોતાનું સંપૂર્ણ જોર લગાવી દેતી હોય છે.

1 / 5
Ashes ઈતિહાસની સૌથી જૂની ક્રિકેટ સિરીઝમાંથી એક છે. આ રોમાંચક સિરીઝની શરુઆત વર્ષ 1882-83માં થઈ હતી. વર્ષ 1882માં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ રમવા આવી હતી. આ સિરીઝની પહેલી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડના ઓવલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં કાંગારુઓની જીત થઈ હતી. તે સમયે ઈંગ્લેન્ડની ટીમ પહેલીવાર પોતાના ઘરમાં કોઈ ટેસ્ટ સિરીઝ હારી હતી.

2 / 5
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમની હાર અંગ્રેજો અને બ્રિટન મીડિયા સહન કરી શકી ના હતી. આ હાર બાદ ઈંગ્લિશ મીડિયાનું એક બોલ્ડ સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું. કાંગારુ સામે મળેલી આ હારને મીડિયા એ 'ઈંગ્લિશ ક્રિકેટની મૃત્યુ' ગણાવી હતી. ત્યારથી જ ખરા અર્થમાં ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે સૌથી મોટી રાઈવલરીની શરુઆત થઈ હતી.

3 / 5
વર્ષ 1883માં ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. આ પ્રવાસે જવા પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન એ જણાવ્યું હતું કે અમે Ashes લેવા જઈ રહ્યા છે. આ ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડની 2-1થી જીત થઈ હતી.ત્રીજી ટેસ્ટમાં મેલબર્નમાં કેટલીક મહિલાઓ એ મળીને બીજા ટેસ્ટ મેચમાં ઉપયોગમાં લેવાયેલી સ્ટંમ્પની બેલ્સની રાખને પરફ્યુમની બોટલમાં ભરીને ટ્રોફી બનાવી હતી. તેની સાચી ટ્રોફી લોડ્સના એમસીસી મ્યૂઝિયમમાં છે.

4 / 5
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના વચ્ચે હમણા સુધી 72 Ashes ટેસ્ટ સિરીઝ રમાઈ છે. જેમાંથી 34માં કંગારુઓની અને 32માં ઈંગ્લેન્ડની ટીમની જીત થઈ છે. જ્યારે 6 ટેસ્ટ સિરિઝ ડ્રો રહી છે. આંકડાથી એ વાત સાફ છે કે બંને ટીમ દર વખતે એકબીજાને ટક્કર આપે છે. છેલ્લે 2021-22માં રમાયેલી Ashesમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 4-0થી જીત મેળવી હતી.

5 / 5
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">