AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાહરૂખ-સલમાન અને આમિર પર કેમ ગુસ્સે થયા લોકો ? ‘હું મુસ્લિમ છું, ખાનની જેમ દેશદ્રોહી નથી’

આમિર, સલમાન અને શાહરૂખની જેમ, ઘણા બોલિવૂડ સ્ટાર્સ છે જેમણે દેશમાં કટોકટીના સમયે પહેલા પાકિસ્તાન, તુર્કી અથવા અમેરિકા જેવા દેશોમાં તેમના ફેન ફોલોઇંગની ચિંતા કરી, અને પછી ભારતની, જ્યાં કરોડો લોકોએ તેમને દિલથી સુપરસ્ટાર બનાવ્યા. આ સ્ટાર્સે ભારતમાં પણ તેમના ચાહકોના દિલ તોડી નાખ્યા છે.ત્રણેય ખાન, શાહરૂખ, સલમાન કે આમિરે સેના વિશે કંઈપણ પોસ્ટ કર્યું નથી કે કંઈ કહ્યું નથી.જેને લઈ હવે લોકો આ સ્ટારને ટ્રોલ કરી રહ્યા છે.

| Updated on: May 16, 2025 | 3:54 PM
Share
આમિર ખાન સલમાન ખાન અને શાહરુખ ખાન ભારતીયોના નિશાના પર છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ વિશે કાંઈ ન બોલવાને કારણે લોકો તેને બાયકોટ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ શું છે આ સમગ્ર Bollywood Boycoot Trendsનો મામલો

1 / 7
સોશિયલ મીડિયા પર બાયકોટ બોલિવુડ ટ્રેન્ડ કરી રહ્યું છે.આ ટ્રેન્ડ આમિર ખાન, શાહરુખ ખાન અને સલમાન ખાનના કારણે થઈ રહ્યો છે. 2 દિવસ પહેલા આમિર ખાનની ફિલ્મ સિતારે જમીન પરનું ટ્રેલર લોન્ચ થયું છે. લોકોએ આ ફિલ્મના વિરોધ સાથે સલમાન ખાન અને શાહરુખ ખાનનો પણ વિરોધ કરી રહ્યા છે.

2 / 7
બોલિવુડનો ખાસ વિરોધ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ વિશે કાંઈ ન બોલવાના કારણે થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો વીડિયો અને ફોટો શેર કરી રહ્યા છે. જેમાં આમિર ખાન ,સલમાન ખાન અને શાહરુખ ખાન પર ગુસ્સે થઈ રહ્યા છે. તેમજ તેની ફિલ્મોનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેની ફિલ્મ ન જોવાની પણ અપીલ કરવામાં આવી રહી છે.

3 / 7
 લોકો કહી રહ્યા છે કે, તેમને શરમ આવવી જોઈએ કારણ કે, ભારત-પાકિસ્તાનના તણાવ વિશે એક શબ્દ પણ કહ્યો નથી. એક વ્યક્તિ કહે છે કે, હું મુસ્લમાન છું બોલિવુડની જેમ ગદ્દાર નહી.તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, હિરોમાંથી ઝીરો બનવાનો સમય આવ્યો છે.

4 / 7
હાલમાં સોશિયલ મીડિયા પર આમિર ખાનના જૂના વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં આમિર ખાન તુર્કીયેની પ્રથમ મહિલા તુર્કીયની રાષ્ટ્રપતિ રજત તૈયબ અર્દોગનની પત્ની ઈમાઈન અર્દોગનને મળ્યો હતો.

5 / 7
ભારત-પાકિસ્તાનના તણાવમાં તુર્કીયે પાકિસ્તાને સપોર્ટ કરી મદદ પણ કરી છે. જેના માટે તુર્કીયની વસ્તુઓ પણ ભારતમાં બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.

6 / 7
આ અભિનેતાઓ પાકિસ્તાન સાથેના તણાવ અને ભારતીય સૈનિકોના ઓપરેશન સિંદૂર વિશે સોશિયલ મીડિયા પર એક પણ શબ્દ કેમ પોસ્ટ ન કર્યો? તેમણે પોતાના શબ્દોથી સરહદ પર એકઠા થયેલા બહાદુર સૈનિકોને કેમ પ્રોત્સાહન ન આપ્યું? તેમના ચાહકો આ પ્રશ્નો પૂછી રહ્યા છે.

7 / 7

ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. જય હિન્દ ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. ભારતીય સેનાના સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video

1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં

ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video

પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરામાં કર્યું મતદાન

ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ

અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'છૂટા હાથની મારામારી'

'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો

આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત

ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે મતદાન કરવા પહોંચ્યા

વડોદરામાં મતદાન દરમિયાન બબાલ,Watch Video

g clip-path="url(#clip0_868_265)">