AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos : રેડ સૂટ, ગળામાં મંગળસૂત્ર અને માંગમાં સિંદૂર સાથે કિયારાએ કર્યો ગૃહપ્રવેશ, જુઓ સિદ્ધાર્થ-કિયારાનો ટ્રેડિશનલ અંદાજ

Sidharth-Kiara In Red Traditional Outfits: લગ્ન બાદ હાલ ફરી એકવાર કિયારા-સિદ્ધાર્થના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. કિયારાએ ટ્રેડિશનલ અંદાજમાં સિદ્ધાર્થના ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2023 | 7:44 AM
Share
લગ્ન પછી બોલિવૂડ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ચર્ચામાં છે. મંગળવારે બંનેએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા હતા.

1 / 5
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. આ બધા વચ્ચે તેમના લગ્નને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમના લગ્નના ફોટો સોશિયલ મીડિયા મીડિયા પર ઘણા વાયરલ થયા હતા.

2 / 5
8 ફેબ્રુઆરીએ બંને જેસલમેરથી દિલ્હી જવા નીકળ્યા હતા, આ દરમિયાન બંને એરપોર્ટ પર જોવા મળ્યા હતા. નવી દુલ્હન કિયારા અડવાણી એરપોર્ટ પર ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી હતી. કિયારા માંગમાં સિંદૂર લગાવેલી અને હાથમાં ચૂડો પહેરેલી જોવા મળી હતી.

3 / 5
લગ્ન બાદ હાલ ફરી એકવાર કિયારા-સિદ્ધાર્થના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. કિયારાએ ટ્રેડિશનલ અંદાજમાં સિદ્ધાર્થના ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો.

4 / 5
કિયારા સિદ્ધાર્થ લાલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. કિયારા ખુબ ઓછા મેકઅપમાં જોવા મળી હતી. તેના બંને ચહેરો પર માત્ર પ્રેમ અને લગ્નનો ગ્લો જોવા મળી રહ્યો હતો. કિયારાએ રેડ એથનિક સૂટ અને ગોલ્ડન હીલ્સમાં જોવા મળી હતી. બંને એ મીડિયાકર્મીઓ વચ્ચે મીઠાઈ પણ વહેંચી હતી.

5 / 5
Follow Us
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video

'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ

સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ

સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ

જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video

જુનાગઢના રબારીકા ગામમાં આધેડ પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ

રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ધારાસભ્યનો કથિત Video વાયરલ

9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન,જુઓ Video

દિલજીતના કોન્સર્ટમાં દિલ્હીની ગેંગ કાર લઈને મોબાઈલ ચોરી કરવા આવી

સરખેજમાં ડ્રગ માફિયાના ઘર પર ચાલ્યું દાદાનું બુલ્ડોઝર!

g clip-path="url(#clip0_868_265)">