AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger Shroff: હાઈ જંપ કિક કરતો જોવા મળ્યો ટાઈગર શ્રોફ, ફિટનેસ જોઈને લોકોએ કર્યા વખાણ

Tiger Shroff high jump : ટાઈગર શ્રોફ અવાર-નવાર કસરત અને માર્સલ આર્ટ કરતો જોવા મળે છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો અને વીડિયો અપલોડ કરતો રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 5:04 PM
Share
બોલિવૂડનો એક્શન હીરો ટાઈગર શ્રોફ એક શાનદાર અભિનેતા હોવાની સાથે-સાથે ફિટનેસની ચિંતા પણ કરે છે.

1 / 5
જેમાં તે ઉંચી કૂદથી મુર્તિને કિક મારતો જોવા મળ્યો હતો. વીડિયો સામે આવતા જ ચાહકોએ ટાઈગરના જોરદાર વખાણ કર્યા હતા.

2 / 5
એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું, રિયલ એક્શન હીરો, બીજા યુઝરે લખ્યું, 'યે બંદા ઓલ રાઉન્ડર હૈ, કોઈ ભી નહીં ભાઈ જૈસે.' અને ત્રીજા યુઝરે લખ્યું, 'રિયલ ટાઈગર'.

3 / 5
ટાઈગરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'માં જોવા મળશે.

4 / 5

બડે મિયાં છોટે મિયાંમાં ટાઈગર જોવા મળશે. તે એક મોટા પાયા પર બનેલી એક્શન ફિલ્મ છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું બજેટ 300 કરોડ રાખવામાં આવ્યું છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">