કંગના રનૌત પહેલા આ એક્ટ્રેસ કરી ચૂકી છે ઈન્દિરા ગાંધીનો રોલ, જુઓ તસવીરો

કંગના રનૌતે (Kangana Ranaut) પોતાની અપકમિંગ ફિલ્મ ઈમરજન્સીમાં પોતાનો લુક શેર કર્યો હતો. આ ફિલ્મમાં એક્ટ્રેસ કંગના રનૌત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. કંગના રનૌત સિવાય ઈન્દિરા ગાંધીનો રોલ બીજી ઘણી એક્ટ્રેસે કર્યો છે. જાણો આ લિસ્ટમાં કોણ સામેલ છે.

Jul 14, 2022 | 3:17 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jul 14, 2022 | 3:17 PM

કંગના રનૌત તેની ફિલ્મ ઈમરજન્સીને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં કંગના રનૌત પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ કરી રહી છે. પરંતુ કંગના પહેલા પણ ઘણી એક્ટ્રેસ આ પાત્રને પડદા પર કરી ચુકી છે.

1 / 5
1975માં સંજીવ કુમારની ફિલ્મ 'આંધી'માં સુચિત્રા સેન એક લીડર તરીકે જોવા મળી હતી. તે સમયે તેનો રોલ ઇન્દિરા ગાંધી સાથે જોડવામાં આવી રહ્યો હતો.

2 / 5
અક્ષય કુમારની ફિલ્મ 'બેલ બોટમ'માં લારા દત્તાએ ઈન્દિરા ગાંધીનો રોલક કર્યો હતો. તેના લુક પરથી લારા દત્તાને ઓળખવી મુશ્કેલ છે.

3 / 5
એક્ટ્રેસ અવંતિકા અકરકર અત્યાર સુધી અમુક જ ફિલ્મોમાં જોવા મળી છે, પરંતુ તેને ખૂબ જ શાનદાર એક્ટ્રેસ ગણવામાં આવે છે. તે નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર ફિલ્મ ઠાકરેમાં ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળી હતી.

4 / 5
બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયની ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'માં ટીવીની ફેમસ એક્ટ્રેસ કિશોરી શહાણેએ ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati