Celebs Wedding 2022: આ વર્ષે લગ્નના બંધનમાં બંધાયા આ સ્ટાર, એક કપલ માતા પિતા પણ બની ગયા

Actors Wedding 2022: વર્ષ 2022 બોલિવૂડ માટે ઘણું સારું રહ્યું. આ વર્ષે કેટરીનાથી લઈને આલિયા (Alia Ranbir Marriage) સુધીના ઘણા સ્ટાર્સે લગ્ન કર્યા. ટીવી એક્ટર વિક્રાંત મેસીએ પણ આ વર્ષે લગ્ન કરી લીધા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2022 | 3:16 PM
અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન 14 એપ્રિલ 2022ના રોજ થયા હતા. બંનેએ માત્ર કેટલાક ખાસ મહેમાનોની હાજરીમાં ખૂબ જ સાદગી સાથે લગ્ન કર્યા હતા. હવે આલિયા અને રણબીર એક પુત્રીના માતા-પિતા બની ગયા છે.

1 / 6
 અભિનેતા ફરહાન અખ્તરે સિંગર શિવાની દાંડેકર સાથે લગ્ન કર્યા છે. બંન્ને પોતાના પરિવારના લોકોની હાજરીમાં લગ્ન કર્યા છે. ફરહાન અને શિવાનીએ ક્શ્ચિન રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા.

2 / 6
અભિનેત્રી મૉની રૉયે 27 જાન્યુઆરી 2022 બિઝનેસમેન સુરજ નાંબિયાર સાથે લગ્ન કર્યા છે. બંન્ને મલયાલી રીતિ રિવાજથી ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા , તેની સાથે કેટલાક ખાસ લોકો પર ઉપસ્થિત રહ્યા હતા.

3 / 6
અભિનેત્રી કરિશ્મા તન્નાએ 5 ફ્રેબુઆરીના રોજ વરુણ બંગેરા સાથે સાત ફેરા મુંબઈમાં લીધા હતા. લગ્નમાંકરિશ્મા ગુલાબી કલરના કપડામાં ખુબ સુંદર લાગી રહી છે.

4 / 6
અભિનેત્રી રિચા ચઢ્ઢાએ અભિનેતા અલી ફઝલ સાથે આ વર્ષે લગ્ન કર્યા છે. અલી ફઝલ અને રિચા ખુબ લાંબા સમયથી રિલેશનશીપમાં હતા. બંન્નેની આ જોડી સુંદર લાગે છે.

5 / 6
ટીવી એક્ટર વિક્રાંત મેસીએ પણ આ વર્ષે લગ્ન કરી લીધા છે. તેણે તેની ગર્લફ્રેન્ડ શીતલ સાથે સાત ફેરા લીધા. બંનેની જોડીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું

6 / 6

Latest News Updates

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video

રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video

રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ

ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો

ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ

18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા

હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ

g clip-path="url(#clip0_868_265)">