ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે?

04 May, 2024

ઉનાળામાં એક દિવસમાં ઓછામાં ઓછી માત્રામાં ચા પીવી જોઈએ.

જો તમે ચા પીતા હોવ તો તે પહેલા 1 ગ્લાસ પાણી પી લો.

તેનાથી ચાથી થતા નુકસાનને ઘટાડી શકાય છે

ચા અને કોફી એસિડિક હોય છે જેમાંથી ગેસનું નિર્માણ કરે છે.

ચા પહેલા પાણી પીવાથી એસિડિક અસર ઓછી થાય છે.

પાણી શરીરને હાઇડ્રેટેડ અને PH લેવલનું સંતુલન જાળવે છે.

ચા પીધાના અડધા કલાક પછી તમે નોર્મલ પાણી પી શકો છો.

ચા પીધા પછી તરત જ ઠંડુ પાણી પીવાથી દાંતોની સેન્સિટિવિટી વધે છે.

તેનાથી ગરમી, શરદી અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.