AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1…2 નહિ પરંતુ 40 ભાષાઓમાં ગીત ગાયા, સ્કુબા ડાઇવિંગ કરતા સિંગરનું થયું મૃત્યું- આવો છે પરિવાર

બોલિવૂડના અનેક લોકપ્રિય ગીતોને પોતાનો અવાજ આપનાર પ્રખ્યાત સિંગર ઝુબીન ગર્ગ હવે આ દુનિયામાં નથી. તેમનું 52 વર્ષની વયે અવસાન થયું છે.તો આજે આપણે ઝુબીન ગર્ગના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Nov 18, 2025 | 10:25 AM
Share
 આસામના ફિલ્મ ઉદ્યોગમાંથી ખરાબ સમાચાર આવ્યા છે, જેનાથી બધા ચાહકો ચોંકી ગયા છે. ફેમસ આસામી સિંગર ઝુબિન ગર્ગનું નિધન થયું છે.

1 / 16
ઝુબીન ગર્ગનો જન્મ 18 નવેમ્બર 1972ના રોજ થયો છે. ઝુબીનની સફર વિશે વાત કરીએ તો, તે માત્ર એક સિંગર જ નહીં, પરંતુ એક અભિનેતા અને લેખક પણ હતા. 18 નવેમ્બના રોજ મેઘાલયમાં જન્મેલા ઝુબીને બંગાળી, હિન્દી, અંગ્રેજી, મલયાલમ, મરાઠી, મિસિંગ, નેપાળી, ઉડિયા અને સંસ્કૃત સહિત લગભગ 40  ભાષાઓમાં ગીતા ગાયા હતા.

2 / 16
ઝુબીનનું પૂરું નામ ઝુબીન બોરઠાકુર ગર્ગ હતું. 1995 માં, ઝુબીન મુંબઈ આવી અને તેનું પહેલું ઈન્ડીપોપ સોલો આલ્બમ, ચાંદની રાત લોન્ચ કર્યું.

3 / 16
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્કુબા ડાઇવિંગ કરતી વખતે ઝુબિનનો અકસ્માત થયો હતો. તેને બેભાન હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે તેમનું અવસાન થયું છે.

4 / 16
ઝુબીન ગર્ગનો જન્મ મેઘાલયના તુરા ખાતે એક આસામી બ્રાહ્મણ પરિવારમાં મોહિની મોહન બોરઠાકુર અને સ્વ. ઇલી બોરઠાકુરને ત્યાં થયો હતો. તેમનું નામ સંગીતકાર ઝુબિન મહેતા પરથી રાખવામાં આવ્યું હતું અને તેમણે તેમના ગોત્ર ગર્ગને અટક તરીકે ઉપયોગ કર્યો હતો.

5 / 16
ઝુબીન ગર્ગના પિતા મોહિની બોરઠાકુર મેજિસ્ટ્રેટ હતા, તેમની માતા સ્વ. ઇલી બોરઠાકુર પણ સિંગર હતી. તો આજે આપણે ઝુબીન ગર્ગના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

6 / 16
 ગર્ગની નાની બહેન જોંગકી બોરઠાકુર એક અભિનેત્રી અને સિંગર હતી જેનું ફેબ્રુઆરી 2002માં સોનિતપુર જિલ્લામાં એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું જ્યારે તેઓ તેમના સહ-કલાકારો સાથે સ્ટેજ શો કરવા જઈ રહી હતી. તેમણે 2002માં જોન્કી બોરઠાકુરની યાદમાં શીક્ષુ આલ્બમ રજૂ કર્યું હતું.તેમની બીજી બહેન ડૉ. પામ બોરઠાકુર છે.

7 / 16
 ઝુબીન ગર્ગ તામુલપુર હાયર સેકન્ડરી સ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને પછી બી. બોરોઆહ કોલેજમાંથી બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી હતી પરંતુ સિંગર તરીકે કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમણે કોલેજ છોડી દીધી હતી.

8 / 16
 ગર્ગે 4 ફેબ્રુઆરી 2002ના રોજ ગોલાઘાટ, આસામની ફેશન ડિઝાઇનર ગરિમા સૈકિયા સાથે લગ્ન કર્યા હતા. ગર્ગ પોતાને અધર્મી માનતા હતા અને કહેતા હતા કે તેમની કોઈ જાતિ કે ધર્મ નથી. ઝુબીન ગર્ગને એક સંતાન છે, જેનું નામ ગૌતમ ગર્ગ છે.

9 / 16
27 મે 2024ના રોજ, ઝુબીન ગર્ગને યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, મેઘાલય દ્વારા માનદ ડોક્ટર ઓફ લિટરેચર (ડી. લિટ.) ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.   19 સપ્ટેમ્બર 2025ના રોજ સ્કુબા ડાઇવિંગ કરતી વખતે અકસ્માતમાં તેમનું સિંગાપોરમાં અવસાન થયું છે.

10 / 16
ઝુબીન ગર્ગે ત્રણ વર્ષની ઉંમરથી જ ગીત ગાવાનું શરૂ કર્યું હતુ. તેમના પહેલા ગુરુ તેમની માતા હતી. જેમની પાસેથી તેમણે મ્યુઝિકનું શિક્ષણ લીધું હતુ અને પછી તેમણે પંડિત રોબિન બેનર્જી પાસેથી 11 વર્ષ સુધી તબલા શીખ્યા હતા.

11 / 16
ગુરુ રમણી રાયે તેમને આસામી લોકસંગીતથી પરિચય કરાવ્યો હતો. ગર્ગ તેમના શાળાના દિવસોથી જ ગીતો લખતો અને સિંગરોને ગાવા માટે આપતો હતો.

12 / 16
તેઓ ઢોલ,  ડ્રમ્સ, ગિટાર, હાર્મોનિકા, હાર્મોનિયમ, મેન્ડોલિન, કીબોર્ડ, તબલા અને વિવિધ પર્ક્યુસન વાદ્યો સહિત 12 વાદ્યો વગાડતા હતા.તેઓ આસામનો સૌથી વધુ કમાણી કરતો સિંગર હતો.

13 / 16
વર્ષ 2022માં ઝુબીન ગર્ગને યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ઓકબ્રુક ખાતે આસામ કન્વેન્શન દ્વારા વર્ષના મહેમાન કલાકાર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા

14 / 16
તેમને ગેંગસ્ટર ફિલ્મથી બોલિવૂડમાં મોટો બ્રેક મળ્યો. ગેંગસ્ટર ફિલ્મનું "યા અલી" ગીત 2006 ના સૌથી લોકપ્રિય હિટ ગીતોમાંનું એક હતું.

15 / 16
આ ગીત માટે, તેમને 2006 માં શ્રેષ્ઠ પુરુષ પ્લેબેક સિંગર માટે ગ્લોબલ ઇન્ડિયન ફિલ્મ એવોર્ડ્સ (GIFA) એવોર્ડ મળ્યો. ઝુબીન ગર્ગે લગભગ 40 ભારતીય ભાષાઓમાં 32,000 થી વધુ ગીતો રેકોર્ડ/ગાયા છે.

16 / 16

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">