AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેતાની દાદી પણ રહી ચૂકી છે અભિનેત્રી, પત્ની છે ફેમસ અભિનેત્રી પરિવાર વિશે જાણો

Ranveer Singh Family Tree : એક્ટર રણવીર સિંહ (Ranveer Singh)ની એનર્જી બધા માટે એક રહસ્ય છે.આજે અમે તમારા માટે રણવીરની એનર્જીનું રહસ્ય લઈને આવ્યા છીએ. શું તમે જાણો છો કે રણવીરને તેની અંદર જે ચપળતા અને ઉર્જા દેખાય છે તે ક્યાંથી મળી? તો આજે અમે તમને આ સ્ટોરીમાં જણાવીશું

| Updated on: Jul 06, 2025 | 9:33 AM
Share
 રણવીર સિંહને એક્ટિંગ તેની દાદી પાસેથી વારસામાં મળી છે. આજના ટોચના અભિનેતા રણવીર સિંહની દાદી પણ તેના સમયની ટોચની અભિનેત્રી હતી. રણવીરની દાદીનું નામ ચાંદ બર્ક હતું.  ચાંદ બર્કે 1946 માં પંજાબી ફિલ્મોમાં તેની ફિલ્મી સફર શરૂ કરી અને ટૂંક સમયમાં તે પંજાબી સિનેમાની ટોચની અભિનેત્રી બની ગઈ. ચાંદ બર્ક ખૂબ જ સારો ડાન્સ કરતી હતી, તેથી તેને 'ડાન્સિંગ લિલી ઑફ પંજાબ' નામ આપવામાં આવ્યું હતું. પંજાબી સિનેમામાંથી ચાંદ બર્કને બોલિવૂડમાં લાવવાનો શ્રેય રાજ ​​કપૂરને જાય છે. ચાંદે રાજ કપૂરની ફિલ્મ 'બૂટ પોલિશ'થી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો.

1 / 6
આ પછી, 1957માં ચાંદ બર્કે સુંદર સિંહ ભવનાની સાથે લગ્ન કર્યા. સુંદર વ્યવસાયે આર્કિટેક્ટ હતો અને ખૂબ મોટો બિઝનેસમેન પણ હતો. બાદમાં ચાંદને બે સંતાનો હતા, પુત્રી ટોનિયા અને પુત્ર જગજીત સિંહ. ચાંદની પુત્રી હાલ અમેરિકામાં છે જ્યારે પુત્ર જગજીત સિંહ મુંબઈમાં છે. જગજીત સિંહ એક મોટા બિઝનેસમેન પણ છે અને અભિનેતા રણવીર સિંહના પિતા પણ છે.

2 / 6
 બોલિવૂડ એક્ટર રણવીર સિંહનો જન્મ 6 જુલાઈ 1985ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા જગજીત સિંહ ભવનાની એક બિઝનેસમેન છે અને માતા અંજુ ભવનાની ગૃહિણી છે. તેની મોટી બહેનનું નામ રિતિકા ભવનાની છે.

3 / 6
રણવીરની મોટી બહેન રીતિકા ભવનાની  હેડલાઈનમાં ઓછી રહે છે, પરંતુ તેની સુંદરતા ઘણી વખત ચર્ચામાં રહી છે. રિતિકા સુંદરતાના મામલામાં બોલિવૂડની અભિનેત્રીઓ પણ નિષ્ફળ જાય છે.

4 / 6
રણવીર સિંહે વર્ષ 2010માં બોલિવૂડ ફિલ્મ 'બેન્ડ બાજા બારાત'થી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. રણવીર બાળપણથી જ એક્ટર બનવા માંગતો હતો. તેણે શાળાના દિવસોથી નાટક વગેરેમાં ભાગ લેવાનું શરૂ કર્યું. બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા તેણે કેટલીક જાહેરાત એજન્સી માટે કોપીરાઈટર તરીકે પણ કામ કર્યું હતુ.

5 / 6
 રણવીર સિંહે 14-15 નવેમ્બર 2018 ના રોજ ઇટાલીના લેક કોમોમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા.રણવીર સિંહ તેની અદભૂત ફેશન સેન્સ માટે પ્રખ્યાત છે. રણવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઈન્સ્ટાગ્રામ પર તેની પત્ની દીપિકા પાદુકોણસાથે પણ ઘણી બધી તસવીરો શેર કરતો રહે છે. રણવીર સિંહ તેના પાત્રો માટે ખૂબ મહેનત કરે છે.  (All photos social media)

6 / 6

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">