મૃણાલ ઠાકુરે બ્લેક સાડીમાં બતાવ્યો પોતાનો જલવો, ફેન્સે કહ્યું ‘હેલોવીન માટે પરફેક્ટ’

Mrunal Thakur Photos: મૃણાલ ઠાકુરના ફોટો હંમેશા તેના ફેન્સના દિલ જીતી લે છે. એક્ટિંગની સાથે સાથે મૃણાલની અનોખી ફેશન પણ તેમના ફોલોવર્સને ખુબ જ પસંદ આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 7:56 PM
મૃણાલ ઠાકુરે બ્લેક સાડીમાં હેલોવીનની થીમ માટે એક પરફેક્ટ ફોટોશૂટ કરાવ્યું છે. બોલિવૂડ અભિનેત્રી સ્લીવલેસ ચમકદાર ડીપનેક બ્લાઉઝ અને બ્લેક સિક્વીન સાડીમાં સુંદર દેખાતી હતી.

1 / 5
ખરેખર, મૃણાલે પહેરેલી આ સાડી હેલોવીન ફેસ્ટિવલની સાંજે આયોજિત પાર્ટીમાં પહેરી શકાય છે. કારણ કે આ પરંપરાગત છતાં આધુનિક પોશાક તમને ભીડમાંથી અલગ બનાવશે. મૃણાલના ચાહકો પણ કોમેન્ટ બોક્સમાં આ સાડીને હેલોવીન માટે પરફેક્ટ માની રહ્યા છે.

2 / 5
મૃણાલે પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે ડાયમંડ ચોકર નેકલેસ પહેર્યો હતો અને આ નેકલેસ સાથે તેણે હીરાની બુટ્ટી સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

3 / 5
મૃણાલે આ ફોટા સાથે એક રસપ્રદ કેપ્શન શેર કર્યું છે. તેણે કેપ્શનમાં બ્લેક હાર્ટના ઘણા ઈમોજી લખ્યા છે.

4 / 5
તાજેતરમાં મૃણાલે સીતા રામમમાં પોતાની એક્ટિંગનો જલવો બતાવ્યો છે. સાઉથની સાથે સાથે આ ફિલ્મ હિન્દી ઈન્ડસ્ટ્રીમાં પણ સુપરહિટ સાબિત થઈ હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ

g clip-path="url(#clip0_868_265)">