Monalisa Photos: ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે મોનાલિસા, તસવીરોએ ખેચ્યું ફેન્સનું ધ્યાન
Bhojpuri Actress Monalisa: મોનાલિસા (Actress Monalisa) છેલ્લા કેટલાક દિવસોથી સતત તેના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ભોજપુરીની સાથે સાથે ઘણા હિન્દી ટીવી શોમાં કામ કરી ચૂકેલી અને પોતાની શાનદાર અંદાજથી ફેન્સના દિલો પર રાજ કરનાર મોનાલિસા હાલમાં ફરી સોશિયલ મીડિયાની ચર્ચામાં છે. (PC: Monalisa Instagram)

છેલ્લા કેટલાક દિવસોથી મોનાલિસા ગોવામાં છે અને વેકેશન એન્જોય કરી રહી છે. આ ટ્રિપની મોનાલિસાએ કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે. (PC: Monalisa Instagram)

હાલમાં જ મોનાલિસાએ બિકીની લુકમાં તસવીરો શેર કરી હતી, જેમાં તે પૂલ પાસે પ્રિન્ટેડ બિકીની લુકમાં જોવા મળી હતી. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. (PC: Monalisa Instagram)

બિકીની લુકમાં મોનાલિસા ખૂબ જ સેક્સી લાગી રહી છે. મોનાલિસાએ બીજા ફોટા પણ શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. (PC: Monalisa Instagram)

મોનાલિસા ડીપનેક ડ્રેસ પહેરીને પૂલ સાઈડમાં જોવા મળી રહી છે. તે ખૂબ જ કિલર સ્માઈલ પણ આપી રહી છે. (PC: Monalisa Instagram)