AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરીના કપૂરે પીરિયડ્સ વિશે વાત કરી ગુજરાતની સ્કૂલના કર્યા વખાણ, જુઓ ફોટો

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરે પીરિયડ્સને લઈ વાત કરી છે કરીના કપૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પીરિયડ્સને લઈ લોકોમાં જાગરુક્તા વિશે વાત કરી છે.

| Updated on: May 30, 2025 | 1:27 PM
Share
બોલિવુડ અભિનેત્રી કરિના કપૂર દરેક મુદ્દા પર પોતાની વાત રાખે છે. હાલમાં તેમણે પીરિયડ્સને લઈ ખુલ્લીને વાત કરી હતી. મેસ્ટુઅલ હાઈજીન ડે પર અભિનેત્રી કરીના કપૂરે પીરિયડ્સને લઈ વાત કરી તેમણે સોશિયલ મીડિયા પર પીરિયડ્સને લઈ પોસ્ટ શેર કરી હતી.

1 / 7
 કરીના કપૂરે કહ્યું પીરિયડ્સ કોઈ સમસ્યા નથી પરંતુ આ લોકોમાં જાગરુક્તાનો અભાવ છે. કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી ગુજરાતની શાળાના વખાણ કર્યા હતા. કરીનાએ લખ્યું  ગુજરાતની શાળામાં માસિક ધર્મ કોર્નર બનાવવામાં આવ્યા છે. આ સુરક્ષિત યોગ્ય પહેલ છે.અહીં વિદ્યાર્થીઓ કાર્ડ ગેમ્સ, રોલ-પ્લે એપ્રોન, ઇન્ટરેક્ટિવ મોડેલ અને પુસ્તકો દ્વારા પીરિયડ્સ વિશે જાણે છે અને શીખે છે.

2 / 7
 આ સુરક્ષિત યોગ્ય પહેલ છે.અહીં વિદ્યાર્થીઓ કાર્ડ ગેમ્સ, રોલ-પ્લે એપ્રોન, ઇન્ટરેક્ટિવ મોડેલ અને પુસ્તકો દ્વારા પીરિયડ્સ વિશે જાણે છે અને શીખે છે.

3 / 7
કરીનાએ આગળ લખ્યું, 'યુનિસેફ ઇન્ડિયાના સહયોગથી, સરકારે શાળાઓમાં એક ગેમ-ચેન્જિંગ પહેલ શરૂ કરી છે. આ જૂની માન્યતાઓને તોડી રહ્યું છે.' પીરિયડ્સ વિશે વાતચીતને સામાન્ય બનાવવામાં મદદ કરી રહ્યું છે.

4 / 7
જો આપણે બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરની વાત કરીએ તો કરીના કપૂર છેલ્લી વખત ફિલ્મ સિંધમ અગેનમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અવની કામત સિંધમના રોલમાં હતી.

5 / 7
તે પહેલા ક્રુ, જાને જા, ધ બર્કિધમ મર્ડર્સ,લાલ સિંહ ચઢ્ઢા, અંગ્રેજી મીડિયમ, વીરે દી વેડિંગ, ગુડ ન્યુઝ, ઉડતા પંજાબ, કી એન્ડ કા, બ્રધર્સ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી.

6 / 7
 અંતે, કરીનાએ પોતાના સંદેશમાં લખ્યું, "ચાલો એક પીરિયડ્સ ફ્રેન્ડલી દુનિયા બનાવીએ. દરેક વિદ્યાર્થી માટે ખુલ્લી વાતચીત અને સલામત વાતાવરણને પ્રોત્સાહન આપવું મહત્વપૂર્ણ છે.

7 / 7

કરીના કપૂરનો જન્મ 21 સપ્ટેમ્બર, 1980ના રોજ મુંબઈમાં થયો હતો. સિનેમા જગતના પ્રથમ પરિવારની આ પ્રિય પુત્રીનું ઉપનામ બેબો છે. કરીના કપૂર વિશે વધુ જાણવા અહી ક્લિક કરો

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

g clip-path="url(#clip0_868_265)">