AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બહેન અને જીજાજી છે બોલિવુડની મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં, પત્ની છે ક્રિકેટર, આવો છે સિંગરનો પરિવાર

23 નવેમ્બરે ક્રિકેટર સ્મૃતિ મંધાના સાથે લગ્ન કરનાર પલાશ મુચ્છલ કોણ છે અને તેમની કુલ સંપત્તિ કેટલી છે? તેના પરિવારમાં કોણ કોણ છે. તેના વિશે આજે આપણે વિસ્તારથી જાણીએ.

| Updated on: Nov 27, 2025 | 10:49 AM
Share
પલાશ  મુછલ 2019થી ક્રિકેટર સ્મૃતિ મંધાનાને ડેટ કરી રહ્યા છે અને તેમણે 21 નવેમ્બર 2025 ના રોજ ઇન્સ્ટાગ્રામ દ્વારા તેમની સગાઈની જાહેરાત કરી હતી. 23 નવેમ્બર 2025ના રોજ પલાશ અને સ્મૃતિ લગ્નના બંધનમાં બંધાયા હતા.

1 / 16
પલાશ મુછલનો જન્મ 22 મે 1995ના રોજ  ઇન્દોરમાં થયો છે. પલાશ મુછલ એક ભારતીય સંગીતકાર અને ફિલ્મ નિર્માતા છે. પલાશ મુછલની બહેન પર મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે.

2 / 16
પલાશ મુછલ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે, પરંતુ જેઓ તેનાથી અજાણ છે તેમને આજે પલાશ મુછલના પરિવાર અને તેની પર્સનલ લાઈફ વિશે વિસ્તારથી જણાવીશું કે, કોણ છે પલાશ મુછલ

3 / 16
 પલાશ મુછલ "પ્રેમ રતન ધન પાયો" સિંગર પલક મુછલનો નાના ભાઈ છે. સંગીત પરિવારમાંથી આવતા પલાશે 2014 માં ફિલ્મ "ઢિશકિયાઉં" થી પોતાનું ડેબ્યૂ કર્યું હતું.

4 / 16
 પલાશ મુછલ બાળપણથી જ મ્યુઝિક સાથે જોડાયેલ છે અને શાસ્ત્રીય સંગીતમાં તાલીમ લીધી છે. બોલિવૂડમાં તેમનો પહેલો મોટો બ્રેક 2014માં આવ્યો જ્યારે તેમને ફિલ્મ ઢિશકિયાઉં માટે સંગીત કંપોઝ કરવાની તક મળી હતી.

5 / 16
પલાશ મુછલ આ પછી, તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ઢિશકિયાઉં, સ્વીટી વેડ્સ એનઆરઆઈ, મિસ ટનકપુર હાઝીર હો

6 / 16
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલ 2019માં મળ્યા હતા અને ત્યારથી તેઓ ડેટિંગ કરી રહ્યા હતા. જોકે, તેમણે પાંચ વર્ષ સુધી તેમના સંબંધોને ખાનગી રાખ્યા હતા.

7 / 16
પલાશ મુછલે તેની કારકિર્દીમાં અત્યાર સુધી અનેક હિટ ગીતો ગાયા છે.

8 / 16
 આ લિસ્ટમાં "પાર્ટી તો બનતી હૈ," "તુ હી હૈ આશિકી," અને "લડકી તુ કમલ કી" જેવા ગીતોનો સમાવેશ થાય છે. પલાશે દીપિકા પાદુકોણની ફિલ્મ "ખેલેં હમ જી જાન સે" માં પણ કામ કર્યું હતું.

9 / 16
પલાશની કુલ સંપત્તિ 24 કરોડથી 41 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે.

10 / 16
જોકે આ આંકડો સત્તાવાર નથી, પરંતુ તેણે આ સંપત્તિ તેની ફિલ્મો, ગીતો અને મ્યુઝિક કૌલાબરેશન  દ્વારા મેળવી છે. એક મુલાકાતમાં પલાશે જણાવ્યું હતું કે, તે સાદું જીવન પસંદ કરે છે.

11 / 16
ગીતો કંપોઝ કરવા ઉપરાંત, પલાશ મુછલે એક્ટિંગ પણ કરી છે. તેમણે આશુતોષ ગોવારિકરની ફિલ્મ ખેલેં હમ જીને સેમાં ઝુંકુ તરીકે અભિનય કર્યો હતો, જેમાં અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણ હતા.

12 / 16
તેમની બહેન પલક પણ બોલીવુડમાં એક જાણીતું નામ છે,

13 / 16
જેમણે સલમાન ખાનની કિક સહિત અનેક હિટ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે.પલક મુછલના પતિ મિથુન શર્મા છે, જે એક સંગીતકાર છે. તેમના લગ્ન 6 નવેમ્બર, 2022 ના રોજ થયા હતા.

14 / 16
ફેમસ બોલિવૂડ  સિંગર પલક મુછલ તેના ગીતો માટે નહીં, પરંતુ તેના કામ માટે. તે તેની મોટાભાગની કમાણી હૃદયની સર્જરી માટે દાન કરે છે.

15 / 16
તેમણે ગુજરાત ભૂકંપ પીડિતોની રાહત માટે 10 લાખ રૂપિયાનું દાન આપ્યું હતુ.

16 / 16

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">