AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાહુબલીએ ચમકાવી આ અભિનેત્રીની કિસ્મત, ફિલ્મ માટે લે છે કરોડો રુપિયા

રામ્યા કૃષ્ણન માત્ર સાઉથનો જાણીતો ચહેરો નથી, પરંતુ તેણે હિન્દી ફિલ્મોમાં પણ એટલું જ કામ કર્યું છે જેટલું તે તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં કર્યું છે.તો ચાલો રામ્યા કૃષ્ણનના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Jan 23, 2026 | 7:01 AM
Share
"બાહુબલી" ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક હતી. રામ્યા કૃષ્ણને બાહુબલીમાં પ્રભાસની માતાની ભૂમિકા ભજવી હતી. તમને કદાચ ખબર નહીં હોય કે રામ્યા અનેક રોમેન્ટિક ફિલ્મોમાં પણ જોવા મળી છે.

1 / 16
"બાહુબલી" માં શિવગામી તરીકે તેણીને સ્ટારડમ અને ઓળખ મળી. આજે, લોકો તેને રિયલ લાઈફમાં પણ શિવગામી નામથી ઓળખે છે.

2 / 16
રામ્યા કૃષ્ણનનો પરિવાર જુઓ

રામ્યા કૃષ્ણનનો પરિવાર જુઓ

3 / 16
રામ્યા કૃષ્ણનનો જન્મ 15 સપ્ટેમ્બર 1970ના રોજ તમિલનાડુના મદ્રાસમાં તેલુગુ પિતાને ત્યાં થયો હતો. તે તમિલ ફિલ્મ અભિનેતા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ ચો રામાસ્વામીની ભત્રીજી છે.

4 / 16
રામ્યા કૃષ્ણનને રામ્યા કૃષ્ણા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતી છે, તેમજ કન્નડ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી રહી છે.

5 / 16
રામ્યા કૃષ્ણનએ 12 જૂન 2003ના રોજ તેલુગુ ફિલ્મ દિગ્દર્શક કૃષ્ણા વામસી સાથે લગ્ન કર્યા. આ દંપતીને એક પુત્ર છે.ભારતીય અભિનેત્રી રામ્યા કૃષ્ણન 55 વર્ષની છે.

6 / 16
રામ્યા કૃષ્ણએ 1986માં આવેલી મલયાલમ ફિલ્મ નેરમ પુલારુમ્બોલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

7 / 16
તે મલયાલમ, તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દી સિનેમામાં લગભગ 150 ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

8 / 16
રામ્યા કૃષ્ણનની કુલ સંપત્તિની વાત કરીએ તો રિપોર્ટ મુજબ અંદાજે 100 કરોડ છે. તે સાઉથની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. તે પ્રતિ ફિલ્મ માટે 3-4 કરોડ ચાર્જ લે છે.

9 / 16
તમને જણાવી દઈએ કે,રામ્યા કૃષ્ણનની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ બાહુબલી છે, જે 2015 અને 2017 માં બે ભાગમાં આવી હતી. આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થઈ હતી.

10 / 16
તેને બધી ભાષાઓમાં સારો પ્રતિસાદ મળ્યો હતો અને તે ભારતીય સિનેમાની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.

11 / 16
તેમની પ્રથમ મલયાલમ ફિલ્મ નેરમ પુલારુમ્બોલ (1986) હતી અને તેમની પ્રથમ તેલુગુ ફિલ્મ ભલાયે મિથરુલુ (1986) હતી.

12 / 16
રામ્યાએ રજનીકાંત અને કમલ હાસન જેવા સુપરસ્ટાર સાથે મુખ્ય ભૂમિકાઓમાં પણ અભિનય કર્યો છે.

13 / 16
 તેમની પહેલી હિન્દી ફિલ્મ પરંપરા (1993) હતી, ત્યારબાદ તેઓ અનેક હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યા.

14 / 16
રિપોર્ટ અનુસાર, રામ્યા કૃષ્ણને રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું છે. તેમણે અનેક પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું છે અને ચેન્નાઈ અને તમિલનાડુમાં જમીન છે. તેરિયલ એસ્ટેટમાંથી મોટી આવક મેળવી રહી છે.

15 / 16
રિપોર્ટ અનુસાર, રામ્યા એક વર્ષમાં ફિલ્મોમાંથી જેટલી કમાણી કરે છે તેટલી જ કમાણી એક રિયલ એસ્ટેટ ડીલમાંથી પણ કરે છે.

16 / 16

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">