AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડિઝાઇનર સાથે લવ મેરેજ કર્યા, એક શોમાં 55 પાત્રોમાં જોવા મળ્યા, આવો છે અભિનેતાનો પરિવાર

સતીશ શાહના નિધનથી ફિલ્મ અને ટીવી ઉદ્યોગને ખૂબ જ આઘાત લાગ્યો છે. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને આખરે તેમનું નિધન થયું છે. સતીશ શાહ અને મધુને કોઈ સંતાન નથી. સતીશ શાહના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો.

| Updated on: Oct 26, 2025 | 5:20 PM
Share
સતીશ રવિલાલ શાહનો જન્મ 25 જૂન 1951ના રોજ મુંબઈમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. સતીશ શાહ મૂળ માંડવીના કચ્છી ગુજરાતી હતા. સતીશ શાહે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે અને ફિલ્મ અને ટેલિવીઝન ઈન્ડસ્ટ્રીમાં પગ રાખ્યો હતો.

1 / 11
સતીશ શાહના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

2 / 11
સતીશ શાહનું 25 ઓક્ટોબર 2025ના રોજ મુંબઈ, મહારાષ્ટ્ર, ભારતમાં અવસાન થયું છે.સતીશ શાહના પરિવારમાં કોણ કોણ છે? તેના વિશે વિસ્તારથી જાણીએ.

3 / 11
સતીશ શાહ પહેલી નજરમાં જ મધુ સાથે પ્રેમમાં પડી ગયા અને તેની સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ લગ્નનો તેમનો રસ્તો સરળ નહોતો. જ્યારે સતીશે તેને પ્રપોઝ કર્યું, ત્યારે તેમણે ના પાડી. જોકે, સતીશ શાંત રહ્યો નહી અને થોડા દિવસો પછી તેણે ફરીથી પ્રપોઝ કર્યું, પરંતુ મધુએ ફરી એકવાર તેનો પ્રસ્તાવ નકારી કાઢ્યો.

4 / 11
 બે વાર પોતાનો પ્રસ્તાવ નકારવામાં આવ્યા પછી સતીશ શાહ ખૂબ જ દુઃખી થયા, પરંતુ તેમણે હાર માનવાનો ઇનકાર કર્યો. આ પછી, સતીશ શાહે ત્રીજી વખત મધુને પ્રપોઝ કર્યું. આ વખતે, મધુએ તેને તેના માતાપિતાને મળવા કહ્યું, કારણ કે તે તેમની પરવાનગી પછી જ તેની સાથે લગ્ન કરવા તૈયાર હતી.

5 / 11
ત્યારબાદ સતીશે મધુના માતાપિતાને મનાવી લીધા. જોકે, આ સરળ નહોતું, કારણ કે સતીશને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અંતે, સતીશે મધુના માતાપિતાને મનાવી લીધા. બંનેની એક મહિનામાં સગાઈ થઈ ગઈ. સગાઈના આઠ મહિના પછી, સતીશે મધુ સાથે લગ્ન કર્યા.

6 / 11
સતીશ શાહે 1974માં ડિઝાઇનર મધુ શાહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેઓ પહેલી વાર સિપ્તા ફિલ્મ ફેસ્ટિવલમાં મધુને મળ્યા હતા અને તેના પ્રેમમાં પડ્યા હતા. તેમને કોઈ સંતાન નહોતું અને તેઓ લાઈમલાઈટથી દૂર ખાનગી જીવન જીવતા હતા.

7 / 11
સતીશ રવિલાલ શાહ એક ભારતીય અભિનેતા હતા, જે જાને ભી દો યારો (1983), યે જો હૈ જિંદગી (1984), મૈં હૂં ના (2004), કલ હો ના હો (2003), ફના (2006), અને ઓમ શાંતિ ઓમ (2007) અને કલ્ટ ટેલિવિઝન શો સારાભાઈ વર્સિસ સારાભાઈ જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા હતા.

8 / 11
2008માં, તેમણે અર્ચના પૂરણ સિંહ સાથે કોમેડી સર્કસમાં સહ-જજ તરીકે કામ કર્યું હતુ. 2015માં, તેમને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII) સોસાયટીના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

9 / 11
 સતીશ શાહની કુલ સંપત્તિ આશરે ₹5.5 કરોડ છે.એક સીરિયલમાં, તે 55 પાત્રોમાં જોવા મળ્યા અને તેના પરાક્રમથી તેમણે બધાને દંગ કરી દીધા.સતીશની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ‘ભગવાન પરશુરામ’થી થઈ હતી. ત્યાર બાદ તે રેખાની ફિલ્મ ‘ઉમરાવ જાન’માં જોવા મળ્યો હતો.

10 / 11
 સતીશ શાહ 'ફના', 'હમ સાથ સાથ હૈ', 'કલ હો ના હો', 'કરણ અર્જુન', 'હમ આપકે હૈ કૌન' અને 'અર્ધ સત્ય' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">