AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hina Khan થાઈ સ્લિટ ગાઉનમાં લાગી રહી છે સ્ટાઇલિશ, ચાહકો તેની સુંદરતાના કરી રહ્યા છે વખાણ

ફિલ્મફેર એવોર્ડ્સ 2023 દરમિયાન, તમામ સેલેબ્સ તેમની સુંદરતા બતાવતા જોવા મળ્યા હતા. આ ખાસ ઈવેન્ટમાં સેલિબ્રિટીઝ સ્ટાઈલિશ ડ્રેસમાં જોવા મળ્યા હતા. પરંતુ હિના ખાનના કટવર્ક ગાઉને બધાને તેના વખાણ કરવા મજબૂર કરી દીધા. ગાઉનના ફોર્મ-ફિટિંગ સિલુએટ સાથે કટવર્ક ડિઝાઇને ધ્યાન ખેંચવામાં કોઈ કસર છોડી નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 1:41 PM
Share
હિના ખાન એક ટેલિવિઝન અભિનેત્રી અને મોડલ છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટીવી સિરિયલે તેને અક્ષરા નામથી ખ્યાતિ અપાવી હતી. 2018માં ટીવી સીરિયલ 'કૌસૌટી જિંદગી કી'માં તે ફરી કોમોલિકાના અવતારમાં જોવા મળી હતી. હિનાનો જન્મ 2 ઓક્ટોબર 1986ના રોજ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં થયો હતો.

1 / 5
 હિના ખાન તેના અવનવા આઉટફિટ્સ જોવા મળે છે. દરેક વ્યક્તિ તેની ફેશન સેન્સના વખાણ કરે છે. આ સાથે ઘણા લોકો તેની સ્ટાઈલને પણ ફોલો કરે છે. બેકલેસ રેડ ગાઉનમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે રેડ ફ્લેમિંગ ગાઉનમાં અલગ સ્ટાઈલ કેરી કરી છે. તેના ગાઉનમાં લાઇટ એમ્બ્રોઇડરી વર્ક પણ કરવામાં આવ્યું છે. હિના ખાને ગાઉન સાથે મેચિંગ બોલ્ડ રેડ લિપસ્ટિક કરી હતી.

2 / 5
અભિનેત્રીએ મિનિમલ મેકઅપ કર્યો છે અને બન હેરસ્ટાઇલ કરી છે. આ સિવાય તે ગાઉન સાથે હાઈ હીલ્સ કેરી કરી રહી છે, જે તેના લુકને સંપૂર્ણ બનાવી રહી છે.

3 / 5
હિના ખાન બ્લેક ગાઉનમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. સ્ટાર અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના ગાઉન લુક શેર કરતી જોવા મળે છે. તેનો ફુલ સ્લીવ બ્લેક ગાઉન લુક પણ ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે.

4 / 5
 હિના ખાનનો આ ગ્લેમરસ અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.  તે અવાર નવાર તેના સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે, ચાહકોને તેના ફોટો પણ ખુબ પસંદ આવતા હોય છે,

5 / 5
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા

વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય

ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'

AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા

ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી

પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી

તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે

g clip-path="url(#clip0_868_265)">