AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવુડના આ રિયલ બાપ-દીકરાની જોડી ફિલ્મોમાં જોવા મળી છે સાથે, જુઓ ફોટો

આજે એટલે કે 15 જૂને ફાધર્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે. બોલિવુડમાં અનેક એવા સ્ટાર છે. જેમણે પિતાની જેમ એક્ટિંગમાં કરિયર બનાવ્યું છે.આમાંથી કેટલાક પિતા-પુત્રની જોડી એવી છે. જેમણે ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તો ચાલો જાણીએ કોણ છે આ પિતા પુત્રની જોડી જેમણે ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

| Updated on: Jun 15, 2025 | 12:07 PM
Share
દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. આજે એટલે કે 15 જૂને ફાધર્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ તમને બોલિવુડની હિટ બાપ-દીકરાની જોડી વિશે વાત કરીશું. જેમણે ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

1 / 7
ઘણા બોલિવૂડ કલાકારોએ તેમના પુત્રોને ફિલ્મ જગતમાં પ્રોત્સાહન આપ્યું છે. આમાંના ઘણા કલાકારોએ તેમના પિતા સાથે દિગ્દર્શક, સ્ક્રીનરાઈટર અથવા અભિનેતા તરીકે કામ કર્યું છે. ચાલો જાણીએ કે, કયા અભિનેતાએ તેમના પિતા સાથે કામ કર્યું છે.

2 / 7
રણબીર કપૂરે બોલિવૂડમાં 'એનિમલ', 'યે જવાની હૈ દીવાની' જેવી ફિલ્મો આપી છે. તેમણે તેમના પિતા ઋષિ કપૂર સાથે ફિલ્મ 'બેશરમ'માં કામ કર્યું છે. 2013માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં તેમની માતા નીતુ કપૂર પણ હતી.

3 / 7
ઋતિક રોશને બોલિવુડમાં કૃષ અને વોર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેના પિતા રાકેશ રોશન નિર્દેશન પહેલા એક્ટિંગ કરી ચૂક્યા છે. રાકેશ રોશને વર્ષ 2000માં કહોના પ્યારનું નિર્દેશન કર્યું હતુ.ઋતિક રોશન રાકેશ રોશનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ કૃષ 3, કૃષ અને કોઈ મિલ ગયામાં કામ કર્યું છે.

4 / 7
અમિતાભ-અભિષેકથી લઈ સુનીલ દત્ત-સંજય દત્તની પિતા-પુત્રની જોડી ફિલ્મોમાં પણ સાથે જોવા મળી છે. Munna Bhai M.B.B.S.માં પણ સુનીલ દત્ત-સંજય દત્તની આ બાપ -દીકરાની જોડી ચાહકોને પસંદ આવી હતી.

5 / 7
અભિષેક બચ્ચનના નામે 'ગુરુ' અને 'રેફ્યુજી' જેવી ફિલ્મો છે. તેમના પિતા અમિતાભ બચ્ચનને સદીના સુપરસ્ટાર કહેવામાં આવે છે. અભિષેકે તેમના પિતા સાથે કામ કર્યું છે. બંનેએ 'સરકાર 3', 'કભી અલવિદા ના કહેના' અને 'બંટી ઔર બબલી'માં સાથે કામ કર્યું છે.

6 / 7
સની દેઓલ અનેક વખત તેના પિતા ધર્મેન્દ્ર સાથે જોવા મળે છે. તેઓ 'અપને', 'યમલા પગલા દીવાના' અને 'સિંહ સાહબ ધ ગ્રેટ' માં સાથે જોવા મળ્યા હતા.

7 / 7

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">