AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dua Padukone First Picture: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે દીકરીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા, લોકોએ કહ્યું- માતા પર ગઈ

દીપિકા પાદુકોણે આખરે તેની પુત્રીનો ફોટો રિવીલ કર્યો છે. તેની પુત્રી, દુઆ લાલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે. દીપિકા અને રણવીરે અગાઉ સ્પષ્ટ કર્યું છે કે તેઓ નથી ઇચ્છતા કે તેમની દીકરી દુઆનું બાળપણ મીડિયા ગ્લેમર અને ખ્યાતિથી ભરેલું રહે.

| Updated on: Oct 22, 2025 | 9:39 AM
Share
બોલિવુડનું પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ એક દીકરીના માતા-પિતા છે. જેનું નામ તેમણે દુઆ રાખ્યું છે. દુઆ પાદુકોણ સિંહ, રણવીર અને દીપિકાની લાડલી દીકરી છે.

1 / 6
અભિનેત્રી છેલ્લી વખત ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળી હતી. ત્યારબાદ તેમની દીકરીની સારસંભાળ રાખી રહી છે.

2 / 6
હવે ફાઈનલી દીપિકા પાદુકોણે દિવાળીના અવસર પર ફાઈનલી દીકરીનો ફોટો શેર કર્યો છે. જેમાં તે લાલ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.

3 / 6
 બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેમસ કપલોમાંના એક છે. ચાહકોને તેમની કેમેસ્ટ્રી અને તેમની જોડી ખૂબ ગમે છે.

4 / 6
રણવીર અને દીપિકાની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. ઘણા સમય સુધી ડેટિંગ કર્યા પછી, તેમણે 2015માં સગાઈ કરી અને પછી 2018 માં લગ્ન કર્યા.

5 / 6
 રણવીર અને દીપિકાએ 2024માં પુત્રીનું સ્વાગત કર્યું. તેમણે તેમની દીકરીનું નામ દુઆ રાખ્યું. ચાહકો દુઆની પહેલી ઝલક જોવા માટે ઉત્સુક હતા.

6 / 6

દીપિકા પાદુકોણ તેના પરિવારના આ 2 લોકોની સૌથી નજીક છે, જાણો કોણ છે અભિનેત્રીના પરિવારમાં અહી ક્લિક કરો

Follow Us
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો

વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા

સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન

Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ

છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!

વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video

g clip-path="url(#clip0_868_265)">