AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

₹700 ને પાર જશે આ સ્ટોક ! રોકાણકારો ખરીદવા ઉમટી પડ્યા, બ્રોકરેજે આપી ‘Buy’ રેટિંગ

શેરબજારમાં એક મલ્ટિબેગર સ્ટોકમાં જોરદાર તેજી જોવા મળી છે. કંપનીએ પોતાના મજબૂત ક્વાર્ટરલી પરિણામો જાહેર કરતાં જ તેના શેર 10% સુધી ઉછળ્યા હતા. દેશમાં લક્ઝરી ટ્રાવેલિંગના વધતા ક્રેઝ અને કંપનીના શાનદાર પરફોર્મન્સને જોતાં દિગ્ગજ બ્રોકરેજ ફર્મે આ સ્ટોકમાં 35% થી વધુ રિટર્ન મળવાની મોટી આગાહી કરી છે.

| Updated on: Oct 15, 2026 | 5:00 PM
Share
શેરબજારમાં ચાલુ સપ્તાહના ચોથા કારોબારી દિવસે એટલે કે ગુરૂવારે 15 ઓક્ટોબર 2026ના રોજ ભારે ઉછાળો જોવા મળ્યો છે. બજારમાં ચોતરફ ખરીદીથી સેન્સેક્સ અને નિફ્ટીમાં 2 ટકાથી વધુનો વધારો થયો છે. ઇન્ટ્રાડે ડીલમાં સેન્સેક્સ 1,548.40 અંક અથવા 2.1 ટકાના તોફાની વધારા સાથે 74,330.29 ના હાઈ લેવલ પર પહોંચી ગયો. બસ એ જ રીતે નિફ્ટી 50 ઇન્ડેક્સ 433.70 અંક અથવા 1.92 ટકાના જબરદસ્ત વધારા સાથે 23,056.40 ના Day High પર પહોંચી ગયો.

1 / 7
બજારની આ રેલી વચ્ચે હોસ્પિટાલિટી સેક્ટરની કંપની લીલા પેલેસિસ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના શેરોમાં સારો વધારો નોંધાયો છે. તેના શેર્સે આજે 10 ટકા સુધીનો વધારો હાંસલ કર્યો પરંતુ આ લેવલ પર ટકી રહેવામાં સફળ રહ્યા નહીં. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લીલા પેલેસિસ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના શેર 10 ટકાના ગેપ-અપ સાથે 650.40ના ભાવ પર ખૂલ્યા, જ્યારે બુધવારે 14 ઓક્ટોબર 2026ના રોજ 591.30 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા.

2 / 7
15 ઓક્ટોબર 2026ના રોજ બપોરે 2:40 વાગ્યે 1.40 ટકાના વધારા સાથે 599.55 રૂપિયાના લેવલ પર આવી ગયા. ટૂંકમાં, મજબૂત ઓપનિંગ પછી રોકાણકારોએ આ શેરોમાં જમાવટ કરીને નફો વસૂલ્યો છે. આ દરમિયાન તેનું માર્કેટ કેપિટલાઇઝેશન 20 હજાર કરોડ રૂપિયાની આસપાસ રહ્યું.

3 / 7
વાસ્તવમાં, કંપનીએ બુધવારે નાણાકીય વર્ષ 2027 ના બીજા ક્વાર્ટર માટે પોતાના નાણાકીય પરિણામો રજૂ કર્યા. રિપોર્ટ કરવામાં આવેલા ક્વાર્ટર માટે કંપનીનો ચોખ્ખો નફો (PAT) 27 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે 84.6 કરોડ રૂપિયા થઈ ગયો. આ ઉછાળો તમામ બિઝનેસના મજબૂત પ્રદર્શનને કારણે આવ્યો છે. સપ્ટેમ્બર 2026 ક્વાર્ટરમાં કંપનીનું ઓપરેટિંગ રેવેન્યુ 33 ટકા વધીને 411.9 કરોડ રૂપિયા થઈ ગયું. જો EBITDA ની વાત કરીએ, તો આ 36 ટકાના વધારા સાથે 187.7 કરોડ રૂપિયા થઈ ગયો.

4 / 7
બ્રોકરેજ ફર્મ ઇલેરા સિક્યોરિટીઝે રિઝલ્ટ પછી આ સ્ટોકને ખરીદવાની સલાહ આપી છે. તેના માટે ટાર્ગેટ પ્રાઇસ 798 રૂપિયાનો સેટ કર્યો છે, જે બુધવારના બંધ ભાવથી 35 ટકાની તેજીનો સંકેત છે. જણાવી દઈએ કે, 15 ઓક્ટોબર 2026ના રોજ લીલા પેલેસિસ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના શેર્સ 596.50 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા.

5 / 7
બ્રોકરેજે પોતાની રિપોર્ટમાં કહ્યું, "દ લીલા એવા હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સ (HNI) ની વધતી સંખ્યાનો ફાયદો ઉઠાવનાર કંપની છે, જે લક્ઝરી અને અનુભવપૂર્ણ મુસાફરીની શોધમાં છે. ભારતમાં HNI ની સંખ્યા દર વર્ષે ડબલ ડિજિટમાં વધી રહી છે પરંતુ અલ્ટ્રા લક્ઝરી હોટેલ ખોલવામાં ખૂબ મોટી અડચણ છે, જેથી વર્તમાન લક્ઝરી હોટેલવાળાને ફાયદો મળશે."

6 / 7
બ્રોકરેજે આગળ કહ્યું, TrevPAR માં વધારે અનુમાન લગાવતા નાણાકીય વર્ષ 2027-2028 અને 2029 ના રેવેન્યુ અનુમાન 4 ટકા, 10 ટકા અને 9 ટકા વધારી દીધા છે. એ જ રીતે EBITDA અનુમાન પણ 8%, 10% અને 9% વધારવામાં આવ્યા છે. આ કારણથી ટાર્ગેટ પ્રાઇસ 669 રૂપિયાથી વધારીને 798 રૂપિયા કરી દેવામાં આવ્યો છે, જે H1 FY29E EV/EVITDA ના 22 ગણા પર આધારિત છે. વેલ્યુએશનને Q1FY29 થી H1FY29E પર આગળ વધારવામાં આવ્યું છે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Jio IPOથી Relianceના શેરધારકોને શું ફાયદો ? ખાસ કોટાથી લઈને રોકાણની વેલ્યૂ સુધી, જાણો સંપૂર્ણ ગણિત

Follow Us
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા

સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ

માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video

સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video

દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video

દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ

કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો

વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ

પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા

g clip-path="url(#clip0_868_265)">