AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ અને મોહમ્મદ સિરાજ આ ટીમમાંથી થયા બહાર

ટીમ ઈન્ડિયાના ત્રણ સ્ટાર ખેલાડીઓ કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ અને મોહમ્મદ સિરાજ રણજી ટ્રોફી ટીમમાંથી બહાર થયા છે. ત્રણેય સ્ટાર ખેલાડીઓ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે જેથી તેઓ રણજી ટ્રોફીમાં રમી શકશે નહીં. જોકે ODI અને ટેસ્ટ ટીમમાં તેમની પસંદગી થશે કે નહીં તે મોટો સવાલ છે.

| Updated on: Oct 15, 2026 | 4:44 PM
Share
ટીમ ઈન્ડિયાના ત્રણ સ્ટાર ખેલાડીઓ કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ અને મોહમ્મદ સિરાજ રણજી ટ્રોફી ટીમમાંથી બહાર થયા છે. યશસ્વી મુંબઈ, રાહુલ કર્ણાટક અને સિરાજ હૈદરાબાદની ટીમમાંથી બહાર થયા છે.

1 / 8
કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ અને મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયા સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે જેથી તેઓ આગળ રણજી ટ્રોફીમાં રમી શકશે નહીં.

2 / 8
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે T20 ટીમની જાહેરાત થઈ થઈ ગઈ છે, જોકે ODI અને ટેસ્ટ ટીમ હજુ સુધી પસંદ કરવામાં આવી નથી.

3 / 8
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજને ODI અને ટેસ્ટ ટીમમાં સ્થાન મળવાની પૂરી શક્યતા છે.

4 / 8
કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલનું નામ તો કન્ફર્મ જ છે, પરંતુ મોહમ્મદ સિરાજની પસંદગી થશે કે નહીં તે તો સમય જ કહેશે.

5 / 8
જોકે, ચિંતાનો વિષય એ છે કે કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ અને મોહમ્મદ સિરાજનું રણજી ટ્રોફી મેચોમાં પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા આ ખેલાડીઓનું ફોર્મમાં હોવું મહત્વપૂર્ણ છે.

6 / 8
મુંબઈની રણજી ટીમમાં અંગક્રિશ રઘુવંશી ઈજાગ્રસ્ત વાઈસ-કેપ્ટન આયુષ મ્હાત્રેનું સ્થાન લેશે, જે પહેલી મેચમાં રમી શક્યો ન હતો.

7 / 8
ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગે યશસ્વી જયસ્વાલનું સ્થાન લેશે, જે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા A સામે લિસ્ટ A શ્રેણીમાં ઈન્ડિયા A માટે રમ્યો હતો. (PC:PTI/X)

8 / 8

Breaking News : જસપ્રીત બુમરાહ 5 મેચમાંથી બહાર, ટીમ ઈન્ડિયાએ ભર્યું મોટું પગલું

Follow Us
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video

વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ

AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન

15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ

CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video

વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!

g clip-path="url(#clip0_868_265)">