14-10-2026

હોપનો હાહાકાર,  ભારત સામે T20 શ્રેણીમાં 2 સદી

શાઈ હોપે ભારત સામે T20 શ્રેણીમાં બીજી સદી ફટકારીને તબાહી મચાવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હૈદરાબાદમાં માત્ર 50 બોલમાં સદી પૂરી કરી, બોલરોની ધોલાઈ કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ પ્રવાસમાં ODI અને T20 મળીને હોપની સદીઓનો આંકડો ચાર થયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતના પ્રવાસમાં સાત મેચોમાં પાંચ વખત 50થી વધુ રન બનાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચોથી T20માં હોપે 50 બોલમાં અણનમ 102 રન ફટકાર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

તેની તોફાની ઇનિંગમાં 9 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હોપના ધમાકાથી વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 3 વિકેટે 247 રન બનાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત સામે હોપની બે T20 સદીથી વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટને પોતાની તાકાત બતાવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM