AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારત સામેની T20 શ્રેણી વચ્ચે વેસ્ટ ઈન્ડિઝે ટેસ્ટ ટીમની કરી જાહેરાત, કેપ્ટન જ થયો બહાર

ભારત સામેની T20 શ્રેણી વચ્ચે વેસ્ટ ઈન્ડિઝે ટેસ્ટ ટીમની પસંદગી કરી હતી. 28 ઓક્ટોબરથી શરૂ થનારા બાંગ્લાદેશ પ્રવાસ માટે 15 ખેલાડીઓની ટેસ્ટ ટીમ જાહેર કરવામાં આવી છે. વેસ્ટ ઈન્ડિઝે રેગ્યુલર કેપ્ટનને બહાર કર્યો છે. અન્ય એક સ્ટાર ખેલાડી શ્રેણીમાંથી બહાર થયો છે.

| Updated on: Oct 14, 2026 | 5:01 PM
Share
ભારત સામે ચાલી રહેલી T20 શ્રેણી વચ્ચે વેસ્ટ ઈન્ડિઝે ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે.

1 / 8
28 ઓક્ટોબરથી શરૂ થનારા બાંગ્લાદેશ પ્રવાસ માટે 15 ખેલાડીઓની ટેસ્ટ ટીમ પસંદ કરવામાં આવી છે.

2 / 8
બાંગ્લાદેશ પ્રવાસમાં વેસ્ટ ઈન્ડિઝે ટેસ્ટ ટીમની કપ્તાની રોસ્ટન ચેઝ કરશે.

3 / 8
વેસ્ટ ઈન્ડિઝના રેગ્યુલર ટેસ્ટ કેપ્ટન શાઈ હોપને બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરાયેલી ટેસ્ટ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે.

4 / 8
શાઈ હોપને આરામ આપવામાં આવ્યો છે. સ્ટાર ખેલાડી અલ્ઝારી જોસેફ પણ ટેસ્ટ ટીમમાંથી બહાર છે.

5 / 8
ઓપનર જોન કેમ્પબેલની ઈજા બાદ ટીમમાં વાપસી થઈ છે. ટીમમાં 23 વર્ષીય બેટ્સમેન કેવિન વિકહામને પણ સ્થાન મળ્યું છે.

6 / 8
વેસ્ટ ઈન્ડિઝ બે મેચની ટેસ્ટ શ્રેણી માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરશે. પહેલી ટેસ્ટ 28 ઓક્ટોબરથી શરૂ થશે અને બીજી ટેસ્ટ 5 નવેમ્બરથી શરૂ થશે. આ શ્રેણી પહેલા ત્રણ દિવસીય મેચ રમાશે, જે 22 ઓક્ટોબરથી શરૂ થશે.

7 / 8
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમ : રોસ્ટન ચેઝ (કેપ્ટન), જોમેલ વોરિકન (વાઇસ-કેપ્ટન), જોશુઆ બિશપ, જોન કેમ્પબેલ, તેજનારાયણ ચંદ્રપોલ, જોશુઆ ડા સિલ્વા, જસ્ટિન ગ્રીવ્સ, કેવેલ હોજ, અમીર જાંગુ, શમર જોસેફ, બ્રાન્ડન કિંગ, કીમો પોલ, કેમાર રોચ, જેડેન સીલ્સ, કેવિન વિકહામ. (PC: PTI/X/ICC)

8 / 8

Breaking News: ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરનો પાકિસ્તાનના મુલતાન સાથે શું સંબંધ છે?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">