AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO Advance New Rules: બીમારી, લગ્ન, શિક્ષણ, ઘર માટે PFના પૈસા ઉપાડવાના નવા નિયમો, તમે કેટલી વાર પૈસા ઉપાડી શકો છો? જાણો

EPFO એ PF એડવાન્સિસ માટેના નિયમો સરળ બનાવ્યા છે. મેડિકલ, શિક્ષણ, લગ્ન અને રહેઠાણ માટે તમે કેટલી વાર PF ઉપાડી શકો છો? સંપૂર્ણ વિગતો અહીં તપાસો.

| Updated on: Oct 15, 2026 | 9:53 AM
Share
 PFના પૈસા રિટાયરમેન્ટ માટે હોય છે. પરંતુ જ્યારે જરુર પડે છે. તો EPFO પૈસા ઉપાડવાની મંજુરી આપે છે. હવે EPFOએ 2026માં નિયમો વધુ સરળ બનાવ્યા છે.પહેલાં, દરેક કામ માટે અલગ ઝંઝટ ભરવી પડતી હતી, પરંતુ હવે બધું ત્રણ કેટેગરીઓમાં વહેંચાયેલું છે.

1 / 9
આવશ્યક જરૂરિયાતો, ઘરના ખર્ચ અને ખાસ સંજોગો. અને સૌથી મોટી રાહત હવે તમે ફક્ત 12 મહિનાની નોકરી પૂર્ણ કર્યા પછી તમારા પીએફમાંથી એડવાન્સ લઈ શકો છો.

2 / 9
તમે કેટલી વાર PF ઉપાડી શકો છો? સંપૂર્ણ  લિસ્ટ જુઓEPFO એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તમે કેટલા ઉપાડ કરી શકો છો. ચાલો વિસ્તારથી જોઈએ.

3 / 9
બીમારી માટે : કોઈ લીમીટ રાખવામાં આવી નથી. પોતાના માટે ફેમિલી માટે અથવા જેટલી વખત ઈચ્છો પૈસા મેળવી શકો છો. કોઈ લીમીટ નથી. તે સૌથી મોટી રાહત છે.

4 / 9
અભ્યાસ માટે : 10 વખત નીકાળી શકો છો. બાળકો અથવા પોતાના અભ્યાસ માટે નોકરી દરમિયાન 10 વખત પીએક ઉપાડી શકો છો.

5 / 9
લગ્ન માટે : 5 વખત ભાઈ-બહેન અથવા બાળકોના લગ્ન માટે તમે 5 વખત પીએફના પૈસા મેળવી શકો છો.

6 / 9
ઘર માટે :  5 વખત, ઘર ખરીદવા, પ્લોટ લેવા અથવા ઘર બનાવવા માટે, હોમ લોનની ચૂકવણી અથવા ઘરના સમારકામ કરવા માટે કુલ 5 વખત પીએફ ઉપાડી શકો છો.

7 / 9
સ્પેશિયલ કેસ : વર્ષમાં 2 વખત. સરકાર ક્યારેક ક્યારેક કોઈ સ્પેશિયલ સ્થિતિની જાહેરાત કરે છે. જેમ કે, કોરોનામાં કરી હતી. આવા સમયે તમે 1 વર્ષમાં 2 વખત પૈસા ઉપાડી શકો છો.

8 / 9
કેટલી વખત પૈસા ઉપાડી શકો?,નવા નિયમો અનુસાર 12 મહિનાની મેમ્બરશીપ પુરી થયા બાદ તમે પીએફ બેલેન્સનો 75 ટકા પૈસા કાઢી શકો છો. જેમાં તમારું અને કંપનીના જમા પૈસાનું વ્યાજ બંને સામેલ છે. પૈસા કાઢવા માટે ઈપીએફઓ પોર્ટલ પર જઈ ઓનલાઈન અપ્લાય કરી શકો છો. અપ્લાય કરતા પહેલા તમારો  UAN એક્ટિવ અને કેવાયસી અપડેટ જરુર રાખો. બાકી પૈસા અટકી શકે છે. (ALL Photo: CANVA/PTI)

9 / 9

પ્રોવિડન્ટ ફંડ ત્રણ પ્રકારના હોય છે. એક કર્મચારીઓ માટે, બીજો સરકારી કર્મચારીઓ માટે અને ત્રીજો પ્રકાર છે મૂડીરોકાણ માટે.  અહી ક્લિક કરો

Follow Us
AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન

15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ

CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video

વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!

સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!

મહિલા ડોકટરની માનવતા, ગરબા રમવાનું છોડી સારવાર આપી બચાવ્યો દર્દીનો જીવ

ટ્રાફિકના નિયમન માટે શહેરમાં વોચ ટાવર ગોઠવાયા

ભાવનગરમાં નવરાત્રિ દરમિયાન હોબાળો, હિંદુ સંગઠનોનો વિરોધ...

રાજકોટમાં 1 કરોડની માછલીની ઉલટી પકડાઈ
રાજકોટમાં 1 કરોડની માછલીની ઉલટી પકડાઈ
સૌરાષ્ટ્રમાં ડબલ ઋતુનો અનુભવ, સવારે ઠંડી તો બપોરે ગરમી ! Video

g clip-path="url(#clip0_868_265)">