AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દીપિકા પાદુકોણ તેના પરિવારના આ 2 લોકોની સૌથી નજીક છે, જાણો કોણ છે અભિનેત્રીના પરિવારમાં

મોટાભાગના લોકો દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણને જાણે છે. આજે જો આપણા દેશે બેડમિન્ટનની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ લાવવાનું શરૂ કર્યું છે તો તેની શરૂઆત પ્રકાશ પાદુકોણે કરી હતી. જેના કારણે તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટનું બિરુદ પણ આપવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 4:16 PM
Share
દીપિકા પાદુકોણ બોલિવુડની ટોપ એક્ટ્રેસ છે. તેના હેન્ડસમ પતિ અભિનેતા રણવીર સિંહ અને પિતા સાથે ગઈકાલે જ એક સ્પોટ ઈવેન્ટ શોમાં હાજરી આપવા પહોચી હતી. મોટાભાગના લોકો દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણને જાણે છે. તેમની ગણતરી એવા લોકોમાં પણ થાય છે જેમણે પોતાના જીવન અને કારકિર્દીમાં અદ્ભુત સંતુલન દર્શાવ્યું છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

1 / 7
જો તમે તસવીર જોઈને ઓળખી નથી શકતા કે આ ક્યૂટ ગર્લ કોણ છે, તો અમે તમને જણાવી દઈએ કે તેને બોલિવૂડની દુનિયાની સૌથી સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ છે. દીપિકાની જ્યારે વાત થાય ત્યારે તેના પરિવારની પણ વાત થઈ હોય છે ત્યારે આજે આપણે તેમના પરિવાર વિશે જણાવીશું. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

2 / 7
દીપિકાનો જન્મ 5 જાન્યુઆરીએ થયો હતો. દીપિકા પાદુકોણની માતાનું નામ ઉજાલા અને બહેનનું નામ અનીશા છે, જે ગોલ્ફર છે.  ( ફોટો ક્રેડિટ- ગુગલ )

3 / 7
મોટાભાગના લોકો દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણને જાણે છે. આજે જો આપણા દેશે બેડમિન્ટનની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ લાવવાનું શરૂ કર્યું છે તો તેની શરૂઆત પ્રકાશ પાદુકોણે કરી હતી. જેના કારણે તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટનું બિરુદ પણ આપવામાં આવ્યું છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

4 / 7
દીપિકા પાદુકોણની માતાનું નામ ઉજાલા છે દીપિકા આજે તે જે કંઈ પણ છે તે તેની માતાના ઉછેરને કારણે છે. તેણીની માતા ઉજ્જવલા પાદુકોણે જ દીપિકાને બાળપણથી ઘણો સપોર્ટ અને પ્રેમ આપ્યો હતો જેણે અભિનેત્રીને તેની કારકિર્દી અને અંગત જીવનના ઉતાર-ચઢાવનો સામનો કરવામાં અને સફળ વ્યક્તિ બનવામાં મદદ કરી હતી. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

5 / 7
પ્રકાશ પાદુકોણની પુત્રી દીપિકા પાદુકોણ આજે આંતરરાષ્ટ્રીય ફિલ્મ સ્ટાર છે. દીપિકાને એક બહેન પણ છે જે તેનાથી નાની છે અને તેનું નામ અનીશા છે, જે એક સફળ ગોલ્ફર છે.  દીપિકાની નાની બહેન અનીશા પાદુકોણ છે, જે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.આપને જણાવી દઈએ કે જ્યાં દીપિકા ગ્લેમરસ છે, ત્યાં બહેન અનીશા તેનાથી બિલકુલ વિપરીત છે. ગોલ્ફ અનીશાની મનપસંદ રમત છે અને તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી વખત ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. અનીશાએ માત્ર 12 વર્ષની ઉંમરે જ ગોલ્ફ રમવાનું શરૂ કર્યું હતું. ગોલ્ફ ઉપરાંત તે ક્રિકેટ, હોકી, ટેનિસ અને બેડમિન્ટન પણ રમી ચૂકી છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

6 / 7
એક સેશનમાં દીપિકાને પૂછવામાં આવ્યું કે તે કોની સૌથી નજીક છે, જેનો જવાબ તેણીએ પતિ રણવીર સિંહ અને નાની બહેન અનીશાના ફોટા શેર કરીને આપ્યો. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

7 / 7
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

g clip-path="url(#clip0_868_265)">