AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટીમ ઈન્ડિયાએ T20Iમાં પૂરા કર્યા 2000 છગ્ગા, અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમારનો રેકોર્ડ

વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી T20Iમાં ટીમ ઈન્ડિયાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2,000 છગ્ગા ફટકારનારી વિશ્વની બીજી ટીમ બની છે. આ મેચમાં અભિષેક શર્મા મોટી ઇનિંગ રમી શક્યો નહોતો, પરંતુ એક છગ્ગા સાથે તેણે સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો. જાણો અભિષેકે કયો નવો વિશ્વવિક્રમ બનાવ્યો.

| Updated on: Oct 15, 2026 | 9:20 PM
Share
વેસ્ટ ઈન્ડિઝ સામે ચોથી T20Iમાં ટીમ ઈન્ડિયાની હાર થઈ હતી. જોકે આ મેચમાં ભારતીય ટીમે છગ્ગા ફટકારવા મામલે એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો હતો.

1 / 8
ત્રણ વખતની T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાએ T20I માં 2,000 છગ્ગા પૂરા કર્યા હતા.

2 / 8
ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી T20Iમાં સંજુ સેમસનના સિક્સર સાથે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

3 / 8
ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ પછી આ સિદ્ધિ મેળવનારી માત્ર બીજી ટીમ બની હતી.

4 / 8
સ્ટાર ઓપનર અભિષેક શર્માએ પણ ટીમ ઈન્ડિયાને આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, અને સૌથી વધુ છગ્ગા ફટકારવાનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

5 / 8
અભિષેકે આ ઇનિંગમાં ફક્ત એક જ સિક્સર ફટકારી, પરંતુ આ એક છગ્ગાની સાથે તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો.

6 / 8
2026માં અભિષેકનો આ 69મો છગ્ગો હતો, આ સાથે તેણે ભૂતપૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો હતો.

7 / 8
સૂર્યાએ 2022માં 68 છગ્ગા ફટકાર્યા હતા. 54 છગ્ગા સાથે ત્રીજા ક્રમે પણ અભિષેક જ છે. (PC: PTI)

8 / 8

Breaking News: PM નરેન્દ્ર મોદી એશિયન ગેમ્સ 2026ના સ્ટાર્સને મળ્યા, ખેલાડીઓએ વડાપ્રધાનને ખાસ ભેટો આપી

Follow Us
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના

અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા

સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ

માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video

સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video

દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video

દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ

કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો

વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">