AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શરીરમાંથી કેલ્શિયમ ચૂસી લે છે આ ‘5 ઝેરી વસ્તુ’ ! આજથી જ ખાવાનું બંધ કરો, નહીંતર પસ્તાશો

શરીરને ફિટ રાખવા માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. તે માત્ર હાડકાં અને દાંતને જ મજબૂત નથી બનાવતું પરંતુ સ્નાયુઓને પણ મજબૂત રાખે છે. જો કે, ઘણીવાર આપણી ખાવા-પીવાની ખોટી આદતોને કારણે શરીર 'કેલ્શિયમ' યોગ્ય રીતે મેળવી શકતું નથી. હવે સવાલ એ છે કે, કઈ વસ્તુઓ તમારા કેલ્શિયમનું સ્તર બગાડી રહી છે અને તેનાથી કેવી રીતે બચવું?

| Updated on: Oct 15, 2026 | 1:16 PM
Share
શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા બધા જરૂરી પોષક તત્વોનું હોવું ખૂબ જ જરૂરી હોય છે. ખાસ કરીને, શરીરમાં 'Calcium' હોવું અત્યંત આવશ્યક છે. તે માત્ર હાડકાં અને દાંતને મજબૂત બનાવવાનું કામ નથી કરતું પરંતુ સ્નાયુઓને મજબૂત બનાવવા માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.

1 / 7
આ જ કારણ છે કે, આહારમાં પૂરતું Calcium લેવું જરૂરી માનવામાં આવે છે. કેલ્શિયમના વગર આહાર (Diet) ખૂબ જ અનહેલ્ધી લાગે છે. એવામાં શું તમને ખબર છે કે, ખાવા-પીવાની કેટલીક આદતો શરીરમાં કેલ્શિયમના સંતુલન અને હાડકાંના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પાડી શકે છે? જો તમે પણ અનેક રોગોને દૂર રાખવા માંગો છો, તો પોતાના સ્વાસ્થ્યને ફિટ રાખવા માટે પણ કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે.

2 / 7
તમારે તમારા આહારમાં ખૂબ વધારે ચા અને કોફીનું સેવન પણ ન કરવું જોઈએ. તે તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી હોતું. સીમિત માત્રામાં તમે કેફીનનું સેવન કરી શકો છો. વધુ પડતું પીવાથી કેલ્શિયમનું પ્રમાણ બગડી જાય છે.

3 / 7
કોલ્ડ ડ્રિંક્સ અને વધુ પડતી ખાંડવાળી વસ્તુઓને પણ તમારે તમારા આહારમાં ઉમેરવી જોઈએ નહીં. વધુ માત્રામાં સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની ઊણપ થવા લાગે છે. બીજું કે, દરરોજ મીઠા સોફ્ટ ડ્રિંક્સ પીવા નકામા છે.

4 / 7
તમારે તમારા આહારમાં ખૂબ વધારે પ્રોસેસ્ડ અને ફાસ્ટ ફૂડનું સેવન પણ વધુ માત્રામાં ન કરવું જોઈએ. તે તમારા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. રોજિંદા આહારમાં તાજા ફળો, શાકભાજી, દાળ, દૂધ-દહીં, સૂકો મેવો અને આખા અનાજનું સેવન કરવું જોઈએ.

5 / 7
તમારે ખૂબ વધારે દારૂનું સેવન પણ ન કરવું જોઈએ. તે તમારા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન કરે છે. લાંબા સમય સુધી વધુ દારૂ પીવાથી પોષણની ગુણવત્તા બગડી શકે છે અને શરીરમાં હાડકાંને પણ નુકસાન પહોંચાડે છે. હાડકાંને મજબૂત રાખવા માટે દારૂનું સેવન નુકસાનકારક હોય છે.

6 / 7
જરૂરિયાત કરતાં વધુ મીઠું પણ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે અને તે તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે બગાડી દે છે. ચિપ્સ, નમકીન, પેકેજ્ડ સ્નેક્સ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, અથાણું અને ઘણા પ્રોસેસ્ડ ફૂડને દૂર કરી દેવા જોઈએ.

7 / 7
ડિસ્ક્લેમર: (આ આર્ટિકલમાં સૂચવેલ ટિપ્સ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)

ગળાની ખરાશ અને કફથી છો ‘પરેશાન’? આ ઘરેલું ઉપાયો અજમાવો અને તરત જ રાહત મેળવો

Follow Us
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો

વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું

કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે

બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત

રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ

સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video

દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video

ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video

શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ

ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ

g clip-path="url(#clip0_868_265)">