AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 200થી વધુ રનનો ટાર્ગેટ હોય તો અભિષેક શર્મા પર જરાય ભરોસો ન કરતા, આ છે કારણ

વેસ્ટ ઈન્ડિઝ સામે ચોથી T20 મેચ હારી ગયેલી ટીમ ઈન્ડિયાની હારના ઘણા કારણો હતા, જેમાંથી એક મુખ્ય કારણ અભિષેક શર્મા હતું. 200થી વધુ રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે અભિષેક શર્મા પર વિશ્વાસ ન કરી શકાય. ચાલો તમને જણાવીએ કે 200 થી વધુ રનનો પીછો કરવામાં અભિષેક શર્માએ કેવું પ્રદર્શન કર્યું છે.

| Updated on: Oct 15, 2026 | 5:50 PM
Share
ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે ચોથી T20 મેચ 24 રનથી હારી ગયું. ઓપનર અભિષેક શર્મા નિષ્ફળ રહ્યો. તેણે 24 બોલમાં ફક્ત 29 રન બનાવ્યા.

1 / 8
248 રનના વિશાળ સ્કોરનો પીછો કરવા માટે ભારતને ઝડપી શરૂઆતની જરૂર હતી. સંજુ સેમસને આક્રમક શરૂઆત આપી, પરંતુ બીજા છેડે અભિષેક શર્મા ફક્ત 120.83ના સ્ટ્રાઈક રેટ સાથે ખૂબ જ ધીમો રમ્યો.

2 / 8
જ્યારે-જ્યારે ટીમ ઈન્ડિયા 200થી વધુ રનના લક્ષ્યનો પીછો કરે છે, ત્યારે-ત્યારે અભિષેક શર્મા નિષ્ફળ રહે છે.

3 / 8
200થી વધુ રન ચેઝ કરતાં હોય ત્યારે અભિષેક કાં તો વહેલા આઉટ થઈ જાય છે અથવા તેનો સ્ટ્રાઈક રેટ ખૂબ ઓછો હોય છે.

4 / 8
200 થી વધુ રનનો પીછો કરતી વખતે ક્યારેય અભિષેક શર્મા 30 રન સુધી પણ પહોંચી શક્યો નથી, અડધી સદી તો દૂરની વાત છે.

5 / 8
વેસ્ટ ઈન્ડિઝ સામે ચોથી T20 મેચમાં અભિષેક શર્માએ 29 રન બનાવ્યા હતા, જે 200 થી વધુ રન ચેઝ કરતાં તેનો શ્રેષ્ઠ સ્કોર છે.

6 / 8
200 થી વધુ રનનો પીછો કરતા અભિષેક શર્માએ 10 થી ઓછી સરેરાશથી ફક્ત 59 રન બનાવ્યા છે, જેમાં બે વાર તો તે 0 પર આઉઠ થયો છે.

7 / 8
આ આંકડા પુષ્ટિ કરે છે કે અભિષેક 200 થી વધુ રન ચેઝ કરતી વખતે ક્યારેય સારું પ્રદર્શન કરી શકતો નથી. એટલે કે 200 થી વધુ રનનો પીછો કરતી વખતે તો તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. (PC:PTI/X)

8 / 8

Breaking News: યશસ્વી જયસ્વાલ બન્યો બિઝનેસમેન, હવે કપડાં અને બેગ વેચશે, પોતાની બ્રાન્ડ કરી લોન્ચ

Follow Us
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ

છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!

વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video

વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ

AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન

15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ

g clip-path="url(#clip0_868_265)">