AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મામા હિટ તો ભાણેજ લગ્ન અને બોલિવુડમાં ફ્લોપ, દેશ છોડવાની નોટિસ મેળવનાર ઈમરાન ખાનનો પરિવાર જુઓ

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા બોલિવૂડ અભિનેતા ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. તેમની સામે નોટિસ જાહેર કરવામાં આવી છે અને તેમને દેશ છોડવાનું કહેવામાં આવી રહ્યું છે. તો ઈમરાન ખાનનો પરિવાર જુઓ.

| Updated on: Oct 15, 2026 | 2:39 PM
Share
બોલીવુડ અભિનેતા ઇમરાન ખાન હાલમાંમાં જ ચર્ચામાં આવ્યા હતા. જ્યારે તેમણે મુંબઈમાં દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને "કોકરોચ જનતા પાર્ટી" ને ટેકો આપતા દેખાયા હતા.

1 / 17
આ સંદર્ભમાં તેઓ હવે વિરોધનો સામનો કરી રહ્યા છે, અને તેમની નાગરિકતા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. તેઓ જન્મથી જ અમેરિકન નાગરિકતા ધરાવે છે, અને તેમની નાગરિકતા હવે આ વિરોધ સાથે જોડાઈ રહી છે.

2 / 17
બોલીવુડ અભિનેતા ઇમરાન ખાનનો પરિવાર જુઓ

બોલીવુડ અભિનેતા ઇમરાન ખાનનો પરિવાર જુઓ

3 / 17
અભિનેતા સામે નોટિસ પણ જાહેર કરવામાં આવી છે, અને તેમના દેશનિકાલની માંગ કરવામાં આવી રહી છે.

4 / 17
અભિનેતાએ તાજેતરમાં જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે મુંબઈમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ મુંબઈ પોલીસે તેમની અટકાયત કરી હતી.

5 / 17
ઇમરાન ખાનનો જન્મ 13 જાન્યુઆરી 1983ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સના વિસ્કોન્સિન રાજ્યના મેડિસન શહેરમાં થયો હતો. તેમના પિતા અનિલ પાલ એક સોફ્ટવેર એન્જિનિયર હતા અને માતા નુઝહત ખાન મનોવૈજ્ઞાનિક હતા.

6 / 17
ઇમરાનના દાદા કોલકાતાના બંગાળી હતા, જેમણે એક બ્રિટિશ મહિલા સાથે લગ્ન કર્યા હતા.ઇમરાનના પિતા બંગાળી હિન્દુ મૂળના એંગ્લો-ઇન્ડિયન છે.તેમણે આઈઆઈટી (IIT) બોમ્બેમાં મન્સૂર ખાન સાથે અભ્યાસ કર્યો હતો અને હાલમાં તેઓ કેલિફોર્નિયામાં યાહૂ (Yahoo) કંપનીમાં વરિષ્ઠ મેનેજર તરીકે કામ કરે છે.

7 / 17
 ઇમરાનની માતા પશ્તુન અને આરબ મૂળના મુસ્લિમ છે અને તેઓ ફિલ્મ જગત સાથે સંકળાયેલા પરિવારમાંથી આવે છે. તેઓ દિગ્દર્શક-નિર્માતા નાસિર હુસૈનની પુત્રી, દિગ્દર્શક-નિર્માતા મન્સૂર ખાનની બહેન અને અભિનેતા આમિર ખાનના પિતરાઈ બહેન છે. ઇમરાન ખાન જન્મથી જ અમેરિકન નાગરિક છે.

8 / 17
જ્યારે ઇમરાન ખૂબ નાના હતા ત્યારે તેમના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા, ત્યારબાદ તેમની માતા મુંબઈ આવી ગયાં હતાં. એક મુલાકાતમાં અભિનેતાએ જણાવ્યું હતું કે તેમના ઉછેર દરમિયાન તેમના સાવકા પિતા, રાજ ઝુત્શી, તેમના માટે પિતા સમાન હતા.

9 / 17
 કેલિફોર્નિયાના સનીવેલ (Sunnyvale) ગયા, જ્યાં તેઓ તેમના પિતા સાથે રહ્યા અને ફ્રેમોન્ટ હાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો.અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે ફિલ્મ દિગ્દર્શક બનવાની ઈચ્છા રાખી અને ફિલ્મમેકિંગમાં ડિગ્રી મેળવવા માટે લોસ એન્જલસ ગયા, જ્યાં તેમણે 'ન્યૂ યોર્ક ફિલ્મ એકેડેમી'ની લોસ એન્જલસ શાખામાં પ્રવેશ લીધો.

10 / 17
દિગ્દર્શન, લેખન અને સિનેમેટોગ્રાફીનો અભ્યાસ કરતી વખતે, ખાન લેખક રોઆલ્ડ ડાહલ (Roald Dahl) થી પ્રેરિત થયા હતા.ડિગ્રી મેળવ્યા બાદ, તેમણે માર્કેટ રિસર્ચ અને જાહેરાત ક્ષેત્રે કામ કર્યું. આખરે તેઓ મુંબઈ પાછા ફર્યા અને 'કિશોર નમિત કપૂર એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ'માં તાલીમ લીધી.

11 / 17
ખાન 'કયામત સે કયામત તક' (1988) અને 'જો જીતા વહી સિકંદર' (1992) જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે જોવા મળ્યા હતા. બંને ફિલ્મોમાં તેમણે યુવાન આમિર ખાનની ભૂમિકા ભજવી હતી.

12 / 17
 તમને જણાવી દઈએ કે, હવે 11 વર્ષ પછી, અભિનેતા ફિલ્મ "અધૂરે હમ અધૂરે તુમ" માં મુખ્ય અભિનેતા તરીકે બોલિવૂડમાં પાછા ફરવા માટે તૈયાર છે. આ ફિલ્મ 18 ડિસેમ્બર, 2026ના રોજ રિલીઝ થવાની છે.

13 / 17
જોકે, હવે તેમને ઓક્ટોબરના અંત સુધીમાં દેશ છોડવાની નોટિસ જાહેર કરવામાં આવી છે. આની તેમની આગામી ફિલ્મ પર શું અસર પડશે અને અભિનેતા પોતે તેના પર કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવાનું બાકી છે.

14 / 17
ઇમરાન ખાન અને અવંતિકા મલિકે નવ વર્ષના ડેટિંગ પછી લગ્ન કર્યા. તેમણે 2011માં લગ્ન કર્યા. ત્રણ વર્ષ પછી, આ દંપતી એક પુત્રીના માતા-પિતા બન્યા. આ પછી તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ અને 2019 માં તેમના છૂટાછેડા થઈ ગયા.

15 / 17
ઇમરાન ઘણી વખત છૂટાછેડા વિશે વાત કરી ચૂક્યા છે, પરંતુ હવે અવંતિકા પણ આ મુદ્દા પર પોતાનું દુઃખ વ્યક્ત કરી ચૂકી છે. છૂટાછેડા પછી અવંતિકા સિંગલ છે, જ્યારે ઇમરાન ખાન અભિનેત્રી લેખા વોશિંગ્ટનને ડેટ કરી રહ્યો છે. બંનેને ઘણી વખત સાથે જોવામાં આવ્યા છે.

16 / 17
તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાન બોલિવુડ અભિનેતા આમિર ખાનનો ભાણેજ છે. જેમણે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

17 / 17

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video

વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ

AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન

15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ

CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video

વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!

g clip-path="url(#clip0_868_265)">