Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘છોટા પેકેટ બડા ધમાકા’ , 12 વર્ષની ઉંમરે 13 કરોડ રૂપિયાની માલિક છે આ ચાઈલ્ડ આર્ટિસ્ટ , જુઓ ફોટો

ટેલેન્ટ કોઈનાથી છુપાયેલું રહેતું નથી. તેનું ટેલેન્ટ એક દિવસ તો દુનિયાની સામે આવે જ છે. એક ચાઈલ્ડ આર્ટિસ્ટ છે. જેમણે નાની ઉંમરમાં મોટું નામ કમાયું છે. આ અભિનેત્રી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તો ચાલો જાણીએ કોણ છે આ ચાઈલ્ડ આર્ટિસ્ટ જે નાની ઉંમરમાં ધમાલ મચાવી રહી છે.

| Updated on: Mar 27, 2025 | 11:38 AM
એક નાની ચાઈલ્ડ આર્ટિસ્ટ જે નાની ઉંમરમાં મોટી અભિનેત્રીઓને ટકકર આપી રહી છે. માત્ર એક્ટિંગ જ નહી ચાઈલ્ડ આર્ટિસ્ટની કમાણી મોટા સ્ટારને પણ પાછળ છોડી દે છે.

1 / 7
ચાહકો પણ આ ચાઈલ્ડ આર્ટિસ્ટને ખુબ પસંદ કરે છે. આ ચાઈલ્ડ આર્ટિસ્ટ હવે અભિષેક બચ્ચનની સાથે ફિલ્મોમાં જોવા મળી છે. તો ચાલો જાણીએ કોણ છે આ છોટા પેકેટ બડા ધમાકા

2 / 7
અમે વાત કરી રહ્યા છીએ ચાઈલ્ડ આર્ટિસ્ટ ઈનાયત વર્માની. હાલમાં ઈનાયત વર્મા અભિષેક બચ્ચનની સાથે ફિલ્મ હેપ્પીમાં લીડ રોલમાં જોવા મળી હતી. આ દરમિયાન ઈનાયતે પોતાની એક્ટિંગથી ચાહકોનું દિલ જીતી લીધું છે.

3 / 7
ઈનાયત વર્માએ 4 વર્ષની ઉંમરમાં જ ફિલ્મોમાં કામ કરવાનું શરુ કરી દીધું હતુ. નાની ઉંમરમાં અભિનેત્રી આજે મોટી અભિનેત્રીઓને ટકકર આપી રહી છે.

4 / 7
2019માં ઈનાયત એક કિચન ચેમ્પિયન ઈવેન્ટમાં જજના રુપમાં જોવા મળી હતી. પ્રથમ વખત ઈનાયત વર્મા રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝમાં જોવા મળી હતી. ત્યારબાદ તેને ઓળખ મળી હતી.આ શોમાં ઈનાયત ફાઈનલિસ્ટમાંથી એક હતી. અભિનેત્રીને પ્રાઈઝમાં 1 લાખ રુપિયા મળ્યા હતા.

5 / 7
 ઇનાયત નાની ઉંમરમાં રણબીર કપૂરની ફિલ્મ તુ જૂઠી મેં મક્કરમાં જોવા મળી હતી. ચાહકોને માસૂમની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી. આ ફિલ્મે વિશ્વભરમાં 223 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ઇનાયતે આ રોમેન્ટિક કોમેડીમાં રણબીર કપૂરની ભત્રીજીની ભૂમિકા ભજવી હતી, જેમાં શ્રદ્ધા કપૂર, ડિમ્પલ કાપડિયા, બોની કપૂર પણ હતા.

6 / 7
   ઈનાયતના યુટ્યુબ પર 6.77K સબસ્ક્રાઈબર અને ઈન્સ્ટાગ્રામમાં 162K ફોલોઅર્સ છે. ચાહકોને ઈનાયત વર્માના વીડિયો ખુબ પસંદ આવે છે. રિપોર્ટ મુજબ ઈનાયત કુલ 13 કરોડની સંપત્તિની માલિક છે.

7 / 7

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવુડ તેમજ મનોરંજન જગતના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">