Aishwarya Rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન ગ્રીન આંખોનું કરી ચૂકી છે દાન, જાણો કોને મળશે

Aishwarya Rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai) પોતાની સુંદર આંખો દાન કરી ચૂકી છે. ઐશ્વર્યાની આંખોનો રંગ ખૂબ જ અલગ છે. ગ્રીન આંખો તેની સુંદરતામાં વધારો કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2023 | 8:30 PM
ઐશ્વર્યા રાયે એ સુંદર આંખો દાન કરી છે જેના માટે લાખો લોકો દિવાના છે. ઐશ્વર્યા ઈચ્છે છે કે કોઈ અન્ય વ્યક્તિ તેની આંખો દ્વારા દુનિયા જોઈ શકે અને કોઈના કામમાં આવે. (Image: Aishwarya Rai Bachchan Instagram)

1 / 5
આ જ કારણ છે કે ઐશ્વર્યાએ પોતાની આંખો 'આઈ બેંક એસોસિએશન ઓફ ઈન્ડિયા'ને દાન કરી છે. (Image: Aishwarya Rai Bachchan Instagram)

2 / 5
જ્યારે સમય આવશે ત્યારે ઐશ્વર્યાની આંખો કોઈને રોશની આપી શકશે અને જીવનમાં પ્રકાશ લાવવામાં ઉપયોગી થશે. (Image: Aishwarya Rai Bachchan Instagram)

3 / 5
આ ઉમદા કાર્ય માટે ફેન્સ ઐશ્વર્યા રાયના ખૂબ વખાણ કરે છે. પરંતુ ઘણા સ્ટાર્સે પોતાના અંગોનું દાન કર્યું છે. (Image: Aishwarya Rai Bachchan Instagram)

4 / 5
ઐશ્વર્યા સિવાય સલમાન ખાન, અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપરા અને આમિર ખાને પણ અંગોનું દાન કર્યું છે. (Image: Aishwarya Rai Bachchan Instagram)

5 / 5
Follow Us:
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન

રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ

શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">