મન્નારા ચોપરા પરિવાર : એક બહેન હોલિવુડ, બીજી બહેન બોલિવુડમાં નાની બહેન સાઉથમાં મચાવી રહી છે ધમાલ, જાણો મન્નારાનું પરિણીતી-પ્રિયંકા સાથે શું છે સંબંધ

શું તમે જાણો છો બિગ બોસ 17માં પહેલી એન્ટ્રી લેનાર ચાર્મિંગ અને હોટ અભિનેત્રી મન્નાર ચોપરા કોણ છે અને શું કરે છે. મન્નાર ચોપરાના લગ્ન હજુ સુધી થયા નથી તેમજ તેના બોયફેન્ડ અંગે પણ કોઈ માહિતી ઉપલબ્ધ નથી. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. પ્રિયંકા ચોપરા સાથે નથી સારા સંબંધો પ્રિંયકા ચોપરાના પપ્પા અને મન્નાર ચોપરા સગા ભાઈ બહેન છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2023 | 1:52 PM
પ્રિયંકા ચોપરાના દાદા કસ્તુરી લાલ ચોપરા આર્મીમાં સુબેદાર, જુનિયર કમિશન્ડ ઓફિસર હતા, જેમણે બર્મા, કોંગો અને યુએન સાથેના યુદ્ધોમાં દેશ વતી લડ્યા હતા. પ્રિયંકાના દાદાએ ચંપા કાલી ચોપરા સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો હતા. અશોક ચોપરા, પવન ચોપરા અને એક પુત્રી કામિની ચોપરા છે.

1 / 6
મન્નારા ચોપરા જેને બાર્બી હાંડાના નામથી પણ લોકો ઓળખે છે. મન્નારા ચોપરા એક ભારતીય અભિનેત્રી છે સાથે મોડલ પણ છે. જે તેલુગુ , તમિલ અને કન્નડ ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. તે બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને પરણિતી ચોપરાની ફઈની છોકરી છે.

2 / 6
મન્નાર ચોપરાનો જન્મ અંબાલા કૈંટમાં થયો હતો. તેના પિતા વકીલ અને માતા જ્વેલરી ડિઝાઈનર છે. તેને એક નાની બહેન પણ છે જે ફેશન ડિઝાઈનર છે. મન્નાર ચોપરાએ ફિલ્મી કરિયારની શરુઆત 2014માં જિદ્દથી કરી હતી. જે હાલમાં બિગ બોસ 17માં છે અને ખુબ ચર્ચામાં છે.

3 / 6
તમને જણાવી દઈએ કે મન્નરા ચોપરાની માતા અને પ્રિયંકા-પરિણીતીના પિતા સગા ભાઈ-બહેન છે. એટલે કે મન્નારા ચોપરા પ્રિયંકા ચોપરાની ફુઆ (કામિની હાંડા)ની દીકરી છે.

4 / 6
પરિણીતીના પિતા એટલે કે રાઘવ ચઢ્ઢાના ભાવિ સસરાનું નામ પવન ચોપરા છે, જે બિઝનેસમેન છે.પરિણીતીની માતાનું નામ રીના ચોપરા છે. પરિણીતી ચોપરાને 2 ભાઈઓ છે.

5 / 6
પ્રિયંકા ચોપરાના પિતાનું નામ અશોક ચોપરા અને માતાનું નામ મધુ ચોપરા છે. પ્રિયંકાના માતા-પિતા આર્મીમાં ડોક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. પ્રિયંકા ચોપરાને એક નાનો ભાઈ છે  સિદ્ધાર્થ ચોપરા પણ છે. પ્રિયંકા ચોપરાના લગ્ન થઈ ચૂક્યા છે તેને એક બાળકી પણ છે.

6 / 6
Follow Us:
બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ

Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ

જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ

અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી

અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ

રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો

ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી

g clip-path="url(#clip0_868_265)">