Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રૂપાલી ગાંગુલી અનુપમા કરતા તદ્દન અલગ છે, ઉંમરની જેમ બજેટ પણ વધી રહ્યું છે

રૂપાલી ગાંગુલીનો જન્મ: 5 એપ્રિલ 1977ના રોજ થયો છે. એક ભારતીય અભિનેત્રી છે. તેનો જન્મ ફિલ્મ નિર્દેશક અનિલ ગાંગુલીના ઘરે થયો હતો. તેણે બાળપણમાં અભિનય કારકિર્દી શરૂ કરી હતી. સાત વર્ષની ઉંમરે તેણે તેના પિતાની ફિલ્મ સાહેબ (1985)માં કામ કર્યું હતું. તો આજે આપણે અનુપમાના પરિવાર વિશે જાણીશું

| Updated on: May 01, 2024 | 1:08 PM
ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રી રૂપાલી ગાંગુલી પોતાના અભિનયથી ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે. આજે રૂપાલી ગાંગુલી તેના અદ્ભુત ઓનસ્ક્રીન અભિનયથી લાખો દિલો પર રાજ કરી રહી છે. ખાસ કરીને સિરિયલ 'અનુપમા'માં અનુપમાનું રૂપાલીનું પાત્ર બધાનું ફેવરિટ છે.

1 / 9
રૂપાલી ગાંગુલી એટલે કે, અનુપમાના રિયલ પરિવાર જુઓ

2 / 9
ટીવી સિરિયલ "સારાભાઈ vs સારાભાઈ" માં 'મોનિષા સારાભાઈ' તરીકે જોવા મળી હતી.વર્ષ 2022માં રૂપાલી ગાંગુલીને ટેલિવિઝન વિશ્વમાં તેમના યોગદાન બદલ ભારતના સર્વોચ્ચ એવોર્ડ "દાદાસાહેબ ફાળકે એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવી હતી.

3 / 9
રુપાલી ગાંગુલીએ 13 ફ્રેબુઆરી 2013ના રોજ બિઝનેસમેન અશ્વિન કે. વર્મા સાથે લગ્ન કર્યા હતા. અશ્વિન હંમેશા રુપાલીને સપોર્ટ કરતો જોવા મળ્યો છે. કપલને એક રુદ્રાંશ નામનો પુત્ર પણ છે. જેનો જન્મ 25 ડિસેમ્બર 2015ના રોજ થયો હતો. રુપાલી હંમેશા સોશિયલ મીડિયા પર પરિવાર તેમજ સિરીયલને લઈ વીડયો અને ફોટો પોસ્ટ કરી રહી છે.

4 / 9
 રૂપાલી હવે ટીવી ઈન્ડસ્ટ્રીની સુપરસ્ટાર બની ગઈ છે. રૂપાલી દરરોજ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના અંગત જીવનના ફોટો શેર કરે છે. હવે રૂપાલી સોશિયલ મીડિયા પર તેના રિયલ લાઈફ ફેમિલી સાથે જોવા મળે છે.

5 / 9
વિજય ગાંગુલીનો જન્મ 1980માં થયો હતો.તેમના પિતા, અનિલ ગાંગુલી, એક ફિલ્મ નિર્દેશક હતા. તે અભિનેત્રી રૂપાલી ગાંગુલીના નાના ભાઈ છે. રિપોર્ટ અનુસાર રુપાલી ગાંગુલી એક સિરીયલ નહિ પરંતુ એક એપિસોડ માટે 3 લાખ રુપિયાનો ચાર્જ લે છે,રૂપાલીનું ટેલેન્ટ અને લોકપ્રિયતાને કારણે દર વર્ષે તેની નેટવર્થમાં વધારો થયો છે.

6 / 9
વિજય ગાંગુલી તે એક ભારતીય કોરિયોગ્રાફર છે જે જગ્ગા જાસૂસ (2017), અંધાધૂન (2018), સ્ત્રી (2018) અને લવ આજ કલ (2020) માટે જાણીતા છે. તેણે જગ્ગા જાસૂસના ગીત "ગલતી સે મિસ્ટેક" માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટે 2018નો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.

7 / 9
મારી માતા ખૂબ જ કડક હતી, તે મને લિપસ્ટિક પણ લગાવવા દેતી ન હતી. લિપસ્ટિક લગાવવી એ મારા માટે મોટી વાત હતી. તેણીએ કહ્યું, "મને લાગતું હતું કે જો હું અભિનેત્રી બનીશ તો જીવન બદલાય થઈ જશે,  રૂપાલી ગાંગુલીએ 'ભાભી', 'કાવ્યાંજલિ', 'કહાની ઘર ઘર કી', 'આપકી અંતરા' અને 'પરવરિશ - કુછ ખટ્ટી કુછ મીઠી' સહિતની ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

8 / 9
રૂપાલી ગાંગુલીએ 'બિગ બોસ સીઝન 1', 'ફેર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 2' અને કિચન ચેમ્પિયન 2' જેવા ઘણા ટીવી રિયાલિટી શોમાં ભાગ લઈ ચૂકી છે.વર્ષ 2020માં રૂપાલી ટીવી સિરિયલ “અનુપમા” સાથે લગભગ સાત વર્ષના સમયગાળા પછી ભારતીય ટેલિવિઝન પર જોવા મળી. જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

9 / 9
Follow Us:
ગુજરાતમાં 43 ડિગ્રીને પાર થયો ગરમીનો પારો

મહીસાગર: કડાણા ડેમનું નવીનીકરણ અને બેફામ ST બસ ચાલકનો વીડિયો વાયરલ

ગોંડલના યુવકના શંકાસ્પદ મોતના તાર પૂર્વ MLA સુધી પહોંચ્યા- વાંચો

ગુજ. યુનિ. એ ગરીબ વિદ્યાર્થીઓ પર ફી વધારો ઝીંકતા NSUI એ કર્યા દેખાવો

પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ ગુમ થયેલા યુવકનો મળ્યો મૃતદેહ

ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં ચોરીનો વીડિયો વાયરલ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત પછી દહેગામમાં તંગદિલી

પોલીસ ઘર્ષણ બાદ વીંછીયામાં કોળી-ઠાકોર સમાજનું વિરોધ પ્રદર્શન

ઐતિહાસિક ડાંગ દરબાર: આહવામાં ભીલ રાજાઓનું સન્માન અને લોકમેળો

છોટાઉદેપુરમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરુ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

g clip-path="url(#clip0_868_265)">