ફિલ્મ એનિમલની ગર્જનાથી બોક્સ ઓફિસ ધ્રુજી ઉઠ્યું, લોકોને પસંદ આવી રહી છે અનિલ કપુરની એક્ટિંગ

બોલિવૂડના 'મિસ્ટર ઈન્ડિયા' એટલે કે સુપરસ્ટાર અનિલ કપૂર (Anil Kapoor)ની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી યોગ્ય અભિનેતાઓમાં થાય છે. તો ચાલો આજે આપણે અનિલ કપુરના પરિવાર વિશે વાત કરીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2023 | 12:06 PM
 બોલિવુડનો સદાબહાર અભિનેતા અનિલ કપુરની લાઈફ સ્ટાઈલ, લુક અને ફિટ બોડી ભારતના અનેક યુવાનો માટે મોટિવેશનનું કામ કરે છે. જેના માટે તે ખુબ પરસેવો પણ પાડે છે.

1 / 6
 અનિલ કપૂરને જ્હાન્વી, ખુશી, અંશુલા અને શનાયા કપૂર નામની 4 ભત્રીજીઓ છે, જ્યારે અર્જુન અને જહાન કપૂર તેમના ભત્રીજા છે.

2 / 6
મોટા ભાઈ: અનિલના મોટા ભાઈ બોની કપૂર પણ સફળ નિર્માતા છે. બીજી તરફ, બોનીની પત્ની શ્રીદેવી છે, જે એક પ્રખ્યાત અભિનેત્રી હતી. તેનું નિધન થઈ ચૂક્યું છે તેમને બે દીકરીઓ જ્હાન્વી અને ખુશી છે. બોનીની પહેલી પત્ની મોના હતી, જેની સાથે તેને બે બાળકો અર્જુન કપૂર અને અંશુલા કપૂર છે. અર્જુનની ગણતરી બોલિવૂડના સફળ યુવા સ્ટાર્સમાં થાય છે. જાહ્નવી પણ બોલિવુડમાં અનેક હિટ ફિલ્મો આપી ચૂકી છે. તેમજ નાની બહેન બોલિવુડમાં ડેબ્યુ કરવાની તૈયારી કરી રહી છે.

3 / 6
બોલિવૂડના હોટ કપલ્સની યાદીમાં મલાઈકા અને અર્જુન કપૂરનું નામ પણ સામેલ છે.બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા ઘણી લોકપ્રિય છે. આવનારા દિવસોમાં તે એક કે બીજી વાતને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રીનો બોયફ્રેન્ડ બોની કપૂરનો પુત્ર અર્જુન કપુર છે

4 / 6
નાનો ભાઈ: અનિલનો નાનો ભાઈ સંજય કપૂર છે. સંજયે બોલિવૂડમાં એક્ટર તરીકે કામ કર્યું છે. હવે તે નિર્માતા તરીકે ઓળખાય છે. સંજયની પત્નીનું નામ મહિપ સંધુ છે. તેમને એક પુત્રી શનાયા અને પુત્ર જહાન છે. સંજય કપુરની પુત્રી શનાયા બોલિવુડમાં એન્ટ્રી કરી ચૂકી છે.

5 / 6
બહેન: અનિલની બહેનનું નામ રીના મારવાહ છે, જેણે સંદીપ મારવાહ સાથે લગ્ન કર્યા છે. રીના ફિલ્મોથી દૂર રહી છે પરંતુ તેના પુત્ર મોહિત મારવાહે ફિલ્મ 'ફગલી' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
Rain Update :જામનગરના ખરેડી ગામમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

આજનું હવામાન : ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને મળશે સરકારી યોજનાનો લાભ

એલન ઇન્સ્ટિટ્યુટમાં આરોગ્ય વિભાગના દરોડા, 1 લાખનો દંડ ફટકાર્યો

હિંમતનગરમાં ગ્રાહકના સ્વાંગમાં ગઠિયો 6 સોનાની ચેન સેરવી ગયો, જુઓ CCTV

પહેલા વરસાદમાં જ આંગણવાડીની કથળતી સ્થિતિ, જુઓ Video

ગાંધીનગર GIDCમાં ગેરકાયદે દવા બનાવતી કંપની પર દરોડા

માતાએ સાયકલ ચલાવવા બાબતે આપ્યો ઠપકો, 9 વર્ષના બાળકે કર્યો આપઘાત

ગટરના ઢાંકણાંની જાળીમાં મહિલાનો પગ ફસાયો, કટરથી પાઈપ કાપવી પડી, જુઓ

GCAS પોર્ટલમાં ત્રુટિ તરફ ધ્યાન દોર્યુ છે-ઋષિકેશ પટેલનું નિવેદન, જુઓ

g clip-path="url(#clip0_868_265)">