AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિજય દેવેરકોંડા સાથે અનન્યા પાંડેએ કરી ઘોડેસવારી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીરો

અનન્યા પાંડે હાલમાં લાસ વેગાસમાં વિજય દેવેરકોંડા સાથે લાઈગરનું શૂટિંગ કરી રહી છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘોડા પર સવારી કરતી તસવીરો શેર કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 8:28 PM
Share
અનન્યા પાંડે  (Ananya Pandey) આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'લાઈગર'ના શૂટિંગ માટે લાસ વેગાસમાં છે. અભિનેત્રી ઘણીવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટીમના ક્રૂ સાથેના ફોટા અવાર નવાર શેર કરતી રહે છે.

1 / 5
અનન્યાએ તાજેતરમાં માઈક ટાયસન સાથેનો એક ફોટો શેર કર્યો છે. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.

2 / 5
અનન્યાએ યલો અને વ્હાઈટ ટી-શર્ટને બ્લેક પેન્ટ અને ટોપી સાથે પેયર અપ કર્યું છે. આ સાથે તે જાંબલી રંગનું જેકેટ પહેરેલી જોવા મળી રહી છે.

3 / 5
આ ફોટોમાં વિજય અને અનન્યા ઘોડા પર સવારી કરતા જોવા મળી રહ્યા છે.

4 / 5
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અનન્યા શકુન બત્રાની અનટાઈટલ્ડ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે અને અર્જુન વરેન સિંહની 'ખો ગયે હમ કહાં'માં સિદ્ધાંત અને ગૌરવ આદર્શની સાથે જોવા મળશે.

5 / 5
ગુજરાત બજેટમાં નવી 3000 ભરતી અને બીચ ટુરિઝમ પર ખાસ ભાર

બજેટનું લક્ષ્ય 'GYAN'! ચાર મુખ્ય સ્તંભ દ્વારા દેશના વિકાસનો નવો રોડમેપ

Gujarat Weather : વીજળીની કડાકા સાથે દાહોદમાં વરસ્યો વરસાદ

AI સમિટ 2026: ભારત મંડપમમાં રોબોટે લગાવ્યા ‘દેશી’ ઠુમકા

ભૂતકાળનું રોકાણ અપાવશે બમણો ફાયદો, જીવનસાથી સાથે વિતશે યાદગાર સાંજ

અમદાવાદમાં સરકારી આવાસમાં PG ચાલતુ હતુ PG, દરોડા દરમિયાન થયો પર્દાફાશ

ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન

ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર, કુલ 4,40,30,725 મતદારો નોંધાયા

સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત

g clip-path="url(#clip0_868_265)">