Amitabh Bachchan 48th Wedding Anniversary: Amitabh Bachchanએ બતાવ્યું હતું મજાનું કારણ, શા માટે કરવા પડ્યા Jaya Bachchan સાથે તાત્કાલિક લગ્ન

3 જૂન, 1973માં બોલીવુડની પ્રિય જોડી અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી લગ્નના બંધનમાં બંધાયા હતા. જયા બચ્ચને અમિતાભ બચ્ચનને પહેલીવાર પૂણે ફિલ્મ ઈન્સ્ટીટ્યુટમાં જોયા હતા.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 03, 2021 | 7:10 AM
3 જૂન 1973માં બોલીવુડની પ્રિય જોડી અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીએ લગ્નના બંધનમાં બંધાયા હતા. આ વર્ષે બંને લગ્નના 47 વર્ષ પૂર્ણ કરશે. વર્ષોથી બંનેએ તેમના સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા, પરંતુ આ દંપતી હજી સાથે છે. બંનેની લવ સ્ટોરી અને લગ્ન લોકો માટે પ્રેરણારૂપ છે.

1 / 8
જયા બચ્ચને અમિતાભ બચ્ચનને પહેલીવાર  પૂણે ફિલ્મ ઈન્સ્ટીટ્યુટમાં જોયા હતા. અમિતાભ ત્યાં ફિલ્મ નિર્માતા કે અબ્બાસ સાથે આવ્યા હતા. અમિતાભનું વ્યક્તિત્વ જયાને પ્રભાવશાળી લાગ્યું પણ મામલો આગળ વધ્યો નહીં. જયા તે વાતથી પ્રભાવિત થયા હતા કે તે હરિવંશરાય બચ્ચનના પુત્ર છે.

2 / 8
પહેલીવાર તો અમિતાભ જયાથી ખાસ પ્રભાવિત થયા ન હતા. પરંતુ જયાની તસ્વીર એક મેગેઝિનના કવર પર આવી ત્યારે અમિતાભના મનમાં પ્રેમ પેદા થયો. તેમને તે મોડર્ન અને ટ્રેડિશનલ વેલ્યુઝનું મિશ્રણ હોવાનું જણાયું. આ પછી, બંને ગુડ્ડીના સેટ પર ફરી મળ્યા. જયાના મનમાં પહેલા અમિતાભ માટે ફિલિગ્સ થઈ. બાદમાં અમિતાભને 'એક નજર' ના સેટ પર જયા સાથે પ્રેમ થઈ ગયો.

3 / 8
અમિતાભ અને જયાના લગ્ન પણ ચટ મંગની પટ બ્યાહનાં તર્જ પર થયાં હતાં. ખરેખર, અમિતાભે મિત્રો સાથે એક યોજના બનાવી હતી કે જો ફિલ્મ 'ઝંજીર' સફળ થશે તો તે લંડન પ્રવાસ પર જશે.

4 / 8
અમિતાભ જ્યારે તેમના બાબુજીની પરવાનગી લેવા પહોંચ્યા ત્યારે તેમણે પૂછ્યું કે કોણ જઈ રહ્યું છે. આના પર અમિતાભે લોકોના નામ જણાવ્યા. હરિવંશરાય બચ્ચને અમિતાભને કહ્યું, જયા પણ જશે? તમે બંને એકલા છો? જો બંનેને સાથે જવું હોય તો પહેલા લગ્ન કરવા પડશે.

5 / 8
આના પર અમિતાભે મોટો નિર્ણય લીધો અને જયાના પિતા પાસે તેમનો હાથ માંગવા પહોંચ્યા. બીજા જ દિવસે બંનેના લગ્ન થયાં, જેમાં ફક્ત બંનેના પરિવાર અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.

6 / 8
અમિતાભ બચ્ચનની જાનમાં પિતા હરિવંશરાય બચ્ચન સહિત માત્ર 5 લોકો પહોંચ્યા હતા. તેમાંથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગુલઝાર પણ હતા. જયાના પરિવાર તરફથી તેમના માતાપિતા, બહેનો સિવાય, અસરાની (Asrani) અને ફરીદા જલાલ (Farida Jalal) હતા.

7 / 8
અમિતાભની ફ્લાઈટ રાત્રે હતી. એક જ દિવસમાં બંનેએ લગ્ન કરી લીધાં. લગ્નના દિવસે વરસાદ પણ પડ્યો હતો. થોડા કલાકોમાં લગ્ન કર્યા પછી, બંને પતિ-પત્ની બન્યા અને ફ્લાઈટ પકડીને લંડન (London) પહોંચ્યા.

8 / 8

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">