AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Christmas : શું તમે જાણો છો ? Santa Clausને ખાવામા શું પસંદ છે ?

ક્રિસમસના દિવસે સાન્તાક્લોઝ બાળકોને ગિફ્ટ આપવા માટે આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સાન્તાક્લોઝ બાળકોની જેમ ખાવાના શોખીન છે. તો આજે તે કેવા પ્રકારના ખોરાકને ખાવાનુ પસંદ કરે છે તે જાણીશું

Disha Thakar
| Edited By: | Updated on: Dec 22, 2022 | 3:41 PM
Share
ક્રિસમસના દિવસે  સાન્તાક્લોઝ બાળકોને ગિફ્ટ આપવા માટે આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સાન્તાક્લોઝ બાળકોની જેમ ખાવાના શોખીન છે. તો આજે તે કેવા પ્રકારના ખોરાકને ખાવાનુ પસંદ કરે છે તે જાણીશું

ક્રિસમસના દિવસે સાન્તાક્લોઝ બાળકોને ગિફ્ટ આપવા માટે આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સાન્તાક્લોઝ બાળકોની જેમ ખાવાના શોખીન છે. તો આજે તે કેવા પ્રકારના ખોરાકને ખાવાનુ પસંદ કરે છે તે જાણીશું

1 / 5
નાના બાળકોને ચોકલેટ, કૂકીઝ અને બિસ્કીટ ખાવાના શોખીન હોય છે. તેવી જ રીતે સાન્તાક્લોઝ પણ આ વસ્તુઓ ખૂબ જ ઉત્સાહથી ખાય છે.  સાન્તાક્લોઝ ચોકલેટ ચિપ કૂકીઝ અને  જીંજર બ્રેડ પણ ખાવાનુ પસંદ કરે છે.

2 / 5
નાના બાળકોની જેમ જ સાન્તાક્લોઝને દૂધ અને કૂકીઝ ખૂબ જ પસંદ છે. ચોકલેટ મિલ્ક સિવાય સાન્તાક્લોઝ અન્ય ફ્લેવર્ડ મિલ્ક પીવાનું પણ પસંદ કરે છે.

3 / 5
દૂધ સિવાય સાન્તાક્લોઝને ઘણાં હેવી ડ્રિંક્સ પીવાનું પસંદ છે. જેમા સાંતાને શેરી, બીયર, જેવા પીણા પીવાના શોખીન છે. આ સિવાય તેમને ઈંગ્લેન્ડમાં  સાન્તાક્લોઝ મુલ્ડ વાઈન અને વ્હિસ્કી પણ પીરસવામાં આવે છે.

4 / 5
સાન્તાક્લોઝને Eggnog નામનું ડ્રિન્ક પીવાનુ ગમે છે.  આ ડ્રિન્ક દૂધ, એગ યોલ્ક , ખાંડ અને ભારે ક્રીમમાંથી બનાવવામાં આવે છે. આ ડ્રિન્ક ક્રિસમસ પર અન્ય લોકો પણ ખૂબ જ ઉત્સાહથી પીવે છે.

5 / 5
Follow Us
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો

હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી

જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા

જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ

TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video

રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર

ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ

જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video

વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક

Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ!

g clip-path="url(#clip0_868_265)">