AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણકારો માટે મોટી તક ! વર્તમાન ભાવથી 46% વધી શકે છે આ ‘સ્ટોક’, એક્સપર્ટ્સે આપ્યું ‘Buy’ રેટિંગ

શેરબજારના એક્સપર્ટ્સ હાલમાં એક ખાસ શેર પર ખૂબ જ ભરોસો બતાવી રહ્યા છે. આ સ્ટોક પર નજર રાખનારા એનાલિસ્ટે તેને ખરીદવાની મજબૂત ભલામણ (Strong Buy) કરી છે.

| Updated on: May 18, 2026 | 8:02 PM
Share
હોસ્પિટાલિટી સેક્ટરની કંપનીનો શેર માર્ચ ક્વાર્ટર (Q4FY26) ના પરિણામો પછી બ્રોકરેજના રડાર પર આવ્યો છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ (Motilal Oswal) નું કહેવું છે કે, કંપની હવે નવા તબક્કાના ટર્નઅરાઉન્ડ (સુધારા) ની સ્થિતિમાં જોવા મળી રહી છે. રિનોવેશન, ટેકનોલોજી અને વિસ્તરણ માટે કરવામાં આવેલા રોકાણથી આવનારા વર્ષોમાં કંપનીના માર્જિન ગ્રોથને વેગ મળી શકે છે. આવી સ્થિતિમાં કંપનીનો શેર નવી તેજી દર્શાવી શકે છે. હાલમાં આ સ્મોલકેપ હોટેલ સ્ટોક તેના 52 અઠવાડિયાની ઊંચી સપાટી (હાઈ) થી આશરે 38 ટકા ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

1 / 6
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે હોસ્પિટાલિટી સેક્ટરની કંપની પર પોતાની ‘BUY’ (ખરીદવાની) રેટિંગ યથાવત રાખી છે. સાથે જ પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઇસ રૂ. 160 નક્કી કરી છે. આ શેર BSE પર તેના 52 અઠવાડિયાના હાઈ (180.60) થી આશરે 38 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. સ્ટોકનો 52 અઠવાડિયાનો લો (Low) રૂ. 99.70 છે. કંપનીની માર્કેટ કેપ રૂ. 8,592 કરોડની આસપાસ છે. છેલ્લા 1 વર્ષમાં આ શેરે આશરે 20 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે.

2 / 6
મોતીલાલ ઓસ્વાલના અહેવાલ મુજબ, કંપનીએ નાણાકીય વર્ષ 2023 થી વર્ષ 2026 વચ્ચે અંદાજે રૂ. 300 કરોડનું રોકાણ કર્યું છે, જ્યારે નાણાકીય વર્ષ 2027 માં આશરે રૂ. 130 કરોડના વધારાના રોકાણની અપેક્ષા છે. આ રોકાણ મુખ્યત્વે તબક્કાવાર હોટેલ રિનોવેશન અને ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન પાછળ કરવામાં આવ્યું છે. આ રોકાણોને કારણે કંપનીનું EBITDA માર્જિન નાણાકીય વર્ષ 2023 ના આશરે 52 ટકાના હાઈથી ઘટીને નાણાકીય વર્ષ 2024 માં આશરે 49 ટકા અને નાણાકીય વર્ષ 2025 માં 49.4 ટકા રહી ગયું હતું. અહેવાલમાં જણાવાયું છે કે, નાણાકીય વર્ષ 2027 ના અંત સુધીમાં મોટાભાગનું રિનોવેશન કામ પૂરું થઈ જશે, જેના પછી નાણાકીય વર્ષ 2028 અને આગળ જતાં માર્જિનમાં મજબૂત સુધારો જોવા મળી શકે છે.

3 / 6
મોતીલાલ ઓસ્વાલનો અંદાજ છે કે, નવા પ્રોજેક્ટ્સ નાણાકીય વર્ષ 2028 સુધીમાં કંપનીની કુલ રેવન્યુ (આવક) માં આશરે 25 ટકા અને EBITDA માં આશરે 30 ટકા યોગદાન આપી શકે છે. બ્રોકરેજને આશા છે કે, નાણાકીય વર્ષ 2026 થી 2028 વચ્ચે કંપનીની રેવન્યુ, EBITDA અને PAT (ટેક્સ પછીનો ચોખ્ખો નફો) અનુક્રમે 11 ટકા, 15 ટકા અને 24 ટકાના CAGR થી વધશે.

4 / 6
આ ચાર્ટ અનુસાર, Lemon Tree Hotels Ltd ના શેર પર છેલ્લા 3 મહિનામાં કુલ 22 વિશ્લેષકોએ રેટિંગ આપ્યું છે, જેમાંથી મહત્તમ 19 વિશ્લેષકોએ 'Strong buy' (ખરીદવાની મજબૂત ભલામણ) રેટિંગ આપ્યું છે. આ સિવાય 1 વિશ્લેષકે 'Buy', 1 વિશ્લેષકે 'Hold' અને 1 વિશ્લેષકે 'Sell' રેટિંગ આપ્યું છે, જ્યારે 'Strong sell' નું રેટિંગ 0 છે. એકંદરે આ સ્ટોક માટે સેન્ટિમેન્ટ 'Strong buy' જોવા મળી રહ્યું છે.

5 / 6
આ સ્ટોક માટે 1 વર્ષનો સરેરાશ પ્રાઇસ ટાર્ગેટ (Price target) રૂ. 163.38 આંકવામાં આવ્યો છે, જે વર્તમાન ભાવથી આશરે 46.89% નો વધારો દર્શાવે છે. 21 વિશ્લેષકોના અનુમાન મુજબ, આ સ્ટોક માટે વધુમાં વધુ (Max estimate) રૂ. 200.00 નો ટાર્ગેટ છે, જે પ્લસ 79.81% નો ઉછાળો સૂચવે છે. આ સ્ટોક માટે ઓછામાં ઓછું અનુમાન (Min estimate) રૂ. 124.00 નું છે, જે પ્લસ 11.48% નો વધારો દર્શાવે છે. હાલમાં આ શેરનો વર્તમાન ભાવ (Current price) રૂ. 111.23 પર ટ્રેડ થઈ રહ્યો છે.

6 / 6

સેવિંગ્સ એકાઉન્ટ વાપરો છો? તો આ ‘7 મોટી ભૂલ’ ભારે પડશે, આવી શકે છે ‘Income Tax’ ની નોટિસ

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત

રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ

રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ

સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન

વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો

લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ

સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ

કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના

રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો

g clip-path="url(#clip0_868_265)">