AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વન નેશન, વન ઇલેક્શન માટે ડેલિગેશન આજથી ગુજરાતના પ્રવાસે, જુઓ Video

વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક છે. કમિટી તમામ વિશેષ સુચનો મેળવવાનો પ્રયાસ કરશે.મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતાને પણ કમિટી મળશે. વન નેશન, વન ઈલેક્શનની ગુજરાતમાં આ પ્રથમ બેઠક છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: May 20, 2026 | 11:54 AM
Share

વન નેશન, વન ઇલેક્શન માટે સંસદની જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી આજથી 3 દિવસ ગુજરાતમાં બેઠક કરશે.કુલ 39 સભ્યોની કમિટી જેમાં પી પી ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક મળશે,કમિટીમાં જુદી જુદી રાજકીય પાર્ટીના લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. વન નેશન, વન ઇલેક્શનને લઈ કવાયત તેજ થઈ છે. વન નેશન, વન ઇલેક્શન માટે ડેલિગેશન આજથી ગુજરાતના પ્રવાસે છે. વન નેશન, વન ઇલેક્શન બિલની સમીક્ષા કરી રહેલ JPCના સભ્યો ગુજરાત આવ્યા છે. મુખ્ય સચિવ સહીત રાજ્ય સરકારના 8 ઉચ્ચ અધિકારીઓ નું ડેલીગેશન ગુજરાત માટે પ્રેઝન્ટેશન કરશે.

રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે મુલાકાત

ગુજરાત વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં આવતી કાલે મુખ્યમંત્રી સહિત સાંસદો,ધારાસભ્યો સહિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. અલગ અલગ સંસ્થાઓના વડાઓ, સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાત કરશે. 20 મે ના સવારે 10થી 12 વાગ્યા સુધી મુલાકાત કરશે.

ગુજરાતમાં આ પ્રથમ બેઠક છે. ચૂંટણી એક સાથે થાય તે જરૂરી છે. ઘણા નિષ્ણાંતોએ વન નેશન વન ઇલેક્શનને યોગ્ય ગણાવ્યો છે.લોકસભા,વિધાનસભા માટે સરકારી સ્ટફ જ કામગીરીમાં હોય છે. જેથી વારવાર ચૂંટણી અલગ અલગ થાય તો સરકારી સ્ટાફ હેરાન થાય વિદ્યાર્થીઓનો અભ્યાસ ખરાબ થાય છે. આ એક સાથે ચૂંટણી થાય તો વિદ્યાર્થીઓની અભ્યાસ ન બગડે, આ પહેલીવાર કમીટીમાં 41 સભ્યો છે.અલગ અલગ રાજ્યના ઓપીનિયન લઈ રહ્યા છે. મહારાષ્ટ્ર હરિયાણા પંજાબ હવે ગુજરાતમાં ઓપિનિયન લઈ રહ્યા છે.દેશવાસીઓને હિતમાં નિર્ણય લેવાય તે જરૂરી છે.વન નેશન વન ઇલેક્શનની આશા ગુજરાતની પ્રજા ખૂબ પોઝિટિવ છે.

ચૂંટણી એટલે મતથી પસંદ કરવાની કામગીરી. સામાન્ય રીતે ચૂંટણી એક કરતા વધુ લોકોમાંથી કોઈ એકને પસંદ કરવાની પ્રક્રિયા છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ
દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ
સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video
સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video
ગોડાદરા રોડ પર કાપડ માર્કેટના વેપારીઓ 7 દિવસથી દુકાન નથી ખોલી શક્યા
ગોડાદરા રોડ પર કાપડ માર્કેટના વેપારીઓ 7 દિવસથી દુકાન નથી ખોલી શક્યા
સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">