Car Tips : કેટલી સ્પીડે કાર ચલાવવાથી વધુ માઈલેજ આપે છે ? જાણો

ઘણા લોકો હંમેશા ઝડપી વાહન ચલાવવાનું પસંદ કરે છે, પછી ભલે તે ટ્રાફિકમાં હોય કે ખાલી રસ્તા પર. તે લોકોનું માનવું છે કે જો તમે વધારે સ્પીડ પર વાહન ચલાવશો તો ઈંધણનો વપરાશ ઓછો થશે અને વાહનને વધુ માઈલેજ મળશે, પરંતુ એવું નથી. આજે અમે તમને જણાવીશું કે કેટલી સ્પીડે કાર ચલાવવાથી વધુ માઈલેજ આપે છે.

| Updated on: Mar 08, 2024 | 6:12 PM
ઘણા લોકોનું માનવું છે કે, વધુ સ્પીડે કાર ચલાવવાથી માઈલેજ વધુ આપે છે, કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ આ અંગે માહિતી આપી છે અને તેઓ કહે છે કે આવું બિલકુલ નથી.

1 / 5
હવે તમારા મનમાં સવાલ થતો હશે, કે કેટલી સ્પીડે કાર ચલાવવાથી વધુ માઈલેજ આપશે, તો આજે અમે તમને આ અંગે સંપૂર્ણ માહિતી આપીશું.

2 / 5
જ્યારે વાહન વધુ ઝડપે હોય ત્યારે ઈંધણનો વપરાશ પણ વધુ થાય છે. કારણ કે જ્યારે વાહન ઓવર સ્પીડમાં હોય છે ત્યારે એન્જિનની RPM વધી જાય છે.

3 / 5
આવી સ્થિતિમાં જેમ જેમ મશીનની સ્પીડ વધે છે તેમ ઇંધણનો વપરાશ પણ વધે છે. કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓનું કહેવું છે કે, વાહનના સ્પીડો મીટરમાં ઈકોનોમી લખેલી કોલમ હોય છે.

4 / 5
જો તમે કાર ઈકોનોમી સ્પીડે ચલાવશો તો કાર સારી માઈલેજ આપશે. આમાં લગભગ તમને એ જ માઈલેજ મળશે જે તમને કાર ખરીદતી વખતે કહેવામાં આવી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ

અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ

ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા

બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ

Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ

ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા

ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !

વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !

પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના

g clip-path="url(#clip0_868_265)">