AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer Symptoms : શરીરમાં વારંવાર દેખાતા આ 7 લક્ષણો હોઈ શકે છે કેન્સરના સંકેત, જાણો કયા લક્ષણો છે સૌથી ગંભીર ?

જો તમે વારંવાર તમારા શરીરમાં કેટલીક સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છો અને તેમને સામાન્ય માનીને અવગણી રહ્યા છો, તો આ એક મોટી ભૂલ છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે આ કેન્સરના સંકેતો હોઈ શકે છે. નિષ્ણાતો પાસેથી જાણો કે આ સંકેતો શું છે અને આપણે ક્યારે સાવધાન રહેવું જોઈએ.

| Updated on: Jun 30, 2026 | 9:58 AM
Share
ભારતમાં કેન્સરના કેસ દર વર્ષે ઝડપથી વધી રહ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કેન્સર પ્રિવેન્શન એન્ડ રિસર્ચ (NICPR) અનુસાર, દર વર્ષે 14 લાખથી 16 લાખ સુધી નવા કેસ નોંધાય છે. (Image Source : iStock)

1 / 11
નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ જણાવે છે કે દર વર્ષે કેન્સરના કેસ 12 થી 28 ટકા વધી રહ્યા છે. એવું કહેવાય છે કે આજે 9 માંથી 1 વ્યક્તિને કોઈને કોઈ પ્રકારનું કેન્સર થવાનું જોખમ છે. (Image Source : iStock)

2 / 11
દિલ્હીના સાકેત સ્થિત મેક્સ સ્માર્ટ હોસ્પિટલના મેડિકલ ઓન્કોલોજી વિભાગના વાઇસ ચેરમેન ડૉ. પી.કે. દાસના મતે, શરીરમાં થતા ચોક્કસ ફેરફારો કેન્સરના પ્રારંભિક સંકેતો હોઈ શકે છે. આ લક્ષણોને લાંબા સમય સુધી અવગણવા જોઈએ નહીં. (Image Source : iStock)

3 / 11
લાંબા સમય સુધી ન ભરાતો ઘા : જો ત્વચા પર ઘા, મોઢામાં ચાંદા અથવા અન્ય ઘા લાંબા સમય સુધી રૂઝાતા નથી તો તેને હળવાશથી ન લેવો જોઈએ. આ ત્વચા અથવા મોઢાના કેન્સરનું પ્રારંભિક સંકેત હોઈ શકે છે. (Image Source : iStock)

4 / 11
અસામાન્ય રક્તસ્રાવ : ઉધરસ વખતે લોહી આવવું, મળમાં લોહી દેખાવું અથવા મહિલાઓમાં અસામાન્ય રક્તસ્રાવ જેવી સમસ્યાઓ ગંભીર સંકેત હોઈ શકે છે. ડૉક્ટરના જણાવ્યા અનુસાર આવા લક્ષણો દેખાય તો તરત જ તપાસ કરાવવી જોઈએ. (Image Source : iStock)

5 / 11
શરીરમાં ગાંઠ અથવા સોજો : બ્રેસ્ટ, ટેસ્ટિકલ્સ, ગરદન અથવા શરીરના અન્ય કોઈ ભાગમાં નવી ગાંઠ કે સોજો જણાય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી હોય છે. કેન્સરની શરૂઆતની ગાંઠોમાં ઘણીવાર દુખાવો થતો નથી. તેથી દુખાવો ન હોવો સુરક્ષિત હોવાનો પુરાવો નથી. (Image Source : iStock)

6 / 11
લાંબા સમય સુધી અપચો અથવા ગળવામાં તકલીફ : વારંવાર અપચો, પેટ ભરેલું હોવાની લાગણી અથવા ખોરાક ગળવામાં તકલીફને ઘણીવાર એસિડિટી માનવામાં આવે છે. જો કે આ પેટ અથવા અન્નનળીના કેન્સરના સંકેતો પણ હોઈ શકે છે. (Image Source : iStock)

7 / 11
સતત ઉધરસ અથવા અવાજ બેસવો : જો ઉધરસ ઘણા અઠવાડિયા સુધી ચાલુ રહે અથવા અવાજમાં ફેરફાર થાય તોડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ડૉક્ટરના મતે આ ફેફસાં, ગળા અથવા થાઇરોઇડ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. (Image Source : iStock)

8 / 11
મળ અથવા પેશાબની આદતોમાં ફેરફાર : જો લાંબા સમય સુધી કબજિયાત, ઝાડા, વારંવાર પેશાબ આવવો અથવા પેશાબ કરવાની આદતોમાં ફેરફાર રહેતો હોય તો તે માત્ર ખોરાક સંબંધિત સમસ્યા જ હોય એવું જરૂરી નથી. કેટલાક કિસ્સાઓમાં તે આંતરડા અથવા મૂત્ર માર્ગના કેન્સરનો સંકેત પણ હોઈ શકે છે. (Image Source : iStock)

9 / 11
સમયસર નિદાન કરવાથી જીવન બચાવી શકાય છે : કેન્સરના મોટા ભાગના કેસોમાં વહેલી તકે નિદાન થઈ જાય તો સારવારના વિકલ્પો વધી જાય છે અને દર્દીના સાજા થવાની શક્યતા પણ ઘણી વધુ રહે છે. તેથી શરીરમાં થતા કોઈપણ અસામાન્ય ફેરફારોને અવગણશો નહીં અને જરૂર જણાય ત્યારે તરત જ ડૉક્ટરની સલાહ લેવી. (Image Source : iStock)

10 / 11
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source : iStock)

11 / 11

આ પણ વાંચો, Uric Acid : યુરિક એસિડ નિયંત્રણમાં રાખવા માટે કયા ફળોનું સેવન કરવું જોઈએ ?

Follow Us
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ

ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ

પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો

તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ

પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી

જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર

સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !

નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર

ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો

રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી

g clip-path="url(#clip0_868_265)">