Budget 2024: ટેક્સ મુક્તિ મર્યાદા 7 લાખથી વધારીને 8 લાખ થઈ શકે છે, જાણો સંકેત શું છે?

Budget 2024: બજેટ 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ પહેલા વચગાળાનું બજેટ રજૂ કરશે. નિષ્ણાતો વચગાળાના બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો, મહિલા સાહસિકોને ટેકો, લાંબા ગાળાની કરવેરા નીતિ અને વપરાશ અને બચતને પ્રોત્સાહનની અપેક્ષા રાખે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2024 | 7:53 AM
Budget 2024: બજેટ 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ પહેલા વચગાળાનું બજેટ રજૂ કરશે. નિષ્ણાતો વચગાળાના બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો, મહિલા સાહસિકોને ટેકો, લાંબા ગાળાની કરવેરા નીતિ અને વપરાશ અને બચતને પ્રોત્સાહનની અપેક્ષા રાખે છે.

Budget 2024: બજેટ 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ પહેલા વચગાળાનું બજેટ રજૂ કરશે. નિષ્ણાતો વચગાળાના બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો, મહિલા સાહસિકોને ટેકો, લાંબા ગાળાની કરવેરા નીતિ અને વપરાશ અને બચતને પ્રોત્સાહનની અપેક્ષા રાખે છે.

1 / 6
ટેક્સ મુક્તિ મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 8 લાખ રૂપિયા કરાય  પણ દેખાઈ રહી છે.  આ બાબતે ઘણા સમયથી માંગ ઉઠી છે જેના ઉપર નિર્ણય લેવાઈ શકે છે.

2 / 6
ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ નારાયણ જૈને જણાવ્યું હતું કે, આ વચગાળાનું બજેટ હશે પરંતુ તેમાં પૂર્ણ-બજેટ માટે કેટલાક સંકેતો હોઈ શકે છે. કલમ 87A હેઠળ વ્યક્તિગત કરદાતાઓને કેટલીક રાહતો આપી શકાય છે. આ અંતર્ગત કુલ ટેક્સ મુક્તિ મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 8 લાખ રૂપિયા કરી શકાય છે.

3 / 6
MSME પર વધુ ટેક્સ લાગે છે.ભારત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ એનજી ખેતાને જણાવ્યું હતું કે નાની અને મધ્યમ કંપનીઓને લેવલ પ્લેઇંગ ફિલ્ડ પ્રદાન કરવા માટે લાંબા ગાળાની કરવેરા નીતિ અને કંપનીઓ, ભાગીદારી અને મર્યાદિત જવાબદારી ભાગીદારી (LLPs) વચ્ચે કરવેરામાં એકરૂપતાની જરૂર છે. તેમણે કહ્યું કે MSMEs પર વધુ કર લાદવામાં આવે છે જ્યારે દેશની GDP અને રોજગાર નિર્માણમાં તેમનો મોટો ફાળો છે.

4 / 6
'સિંગલ હાઇબ્રિડ સ્કીમ' શરૂ કરાઈ શકે છે. બંગાળ ચેમ્બર ઓફ કોમર્સની રાજકોષીય બાબતો અને કરવેરા સમિતિના અધ્યક્ષ વિવેક જાલાને આશા વ્યક્ત કરી હતી કે વ્યક્તિગત આવકવેરા માટે કેટલીક કપાતનો સમાવેશ કરીને 'સિંગલ હાઇબ્રિડ સ્કીમ' રજૂ કરી શકાય છે.

5 / 6
FICCI મહિલા સંગઠન (કોલકાતા ચેપ્ટર)ના અધ્યક્ષ રાધિકા દાલમિયાએ મહિલા સાહસિકો માટે કર મુક્તિ અને વધુ પ્રસૂતિ રજાની હિમાયત કરી હતી.

6 / 6

Latest News Updates

Follow Us:
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો

પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ

g clip-path="url(#clip0_868_265)">