Budget 2024 : હોમ લોન પરના મુદ્દલ અને વ્યાજ પર કર મુક્તિ સહીત જાણો રિયલ એસ્ટેટની માંગ
Budget 2024 : રિયલ એસ્ટેટ રેગ્યુલેટર CREDAI એ બજેટ પહેલા સરકારને રહેણાંક મિલકતોની માંગને વેગ આપવા માટે મુખ્ય રકમ તેમજ હોમ લોન પર વ્યાજની ચુકવણી પર ટેક્સ મુક્તિ મર્યાદા વધારવા વિનંતી કરી છે.
Latest News Updates
Most Read Stories