AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કુંભાભિષેક શું છે, સોમનાથ મંદિરમાં પહેલી વાર કરવામાં આવી રહેલી આ વિધિ આટલી ખાસ કેમ છે? જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સોમનાથ મંદિરના પુનનિર્માણની 75મી વર્ષગાંઠ અમૃત પર્વમાં ભાગ લીધો હતો.જ્યાં તેમણે પૂજા અર્ચના કરી હતી. આ પહેલા તેમણે ભવ્ય રોડ શો કર્યો હતો. તો ચાલો આજે આપણે જાણીએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથમાં કરેલા કુંભાભિષેકની વિધિ શું છે.

| Updated on: May 11, 2026 | 1:22 PM
Share
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના પુનનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિતે ગુજરાત પ્રવાસ પર છે. સોમવારે સોમનાથ મંદિરમાં આયોજિત અમૃત પર્વ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન પીએમ મોદીએ વિધિની સાથે પુજા અર્ચના કરી હતી.

1 / 7
ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગમાંથી એક સોમનાથ મંદિરના ભવ્ય શિખરનું દેશના 11 પવિત્ર તીર્થોના જળથી કુંભાભિષેક કર્યો હતો. 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ સોમનાથ મંદિર, તેના પુનર્નિર્માણ પછી તેનું પ્રથમ કુંભાભિષેક થયો હતો. પીએમ મોદી પણ તેમાં ભાગ લીધો હતો. ચાલો જોઈએ કે કુંભાભિષેક શું છે અને તે શા માટે ખાસ છે.

2 / 7
11 પવિત્ર તીર્થના જળથી મંદિર શિખરનું અભિષેક કરવામાં આવ્યું હતુ. 51 વૈદિક બ્રાહ્મણે રુદ્ર પાઠ કર્યો હતો. તેમજ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમે એર શો કર્યો હતો. સંસ્કૃતમાં કુંભનો અર્થ થાય છે. કળશ અને અભિષેકનો મતલબ પવિત્ર સ્નાન કે દિવ્ય શક્તિનું સંચાર થાય છે.

3 / 7
 ટુંકમાં જ્યારે વિશેષ વૈદિક વિધિઓથી આ જળને મંદિરના શિખર કળશ પર ચઢાવવામાં આવે છે. તો તેને  કુંભાભિષેક કહેવામાં આવે છે. આ ફક્ત કોઈ સામાન્ય પૂજા નથી. આ એક વિશાળ વૈદિક વિધિ છે જે ઘણા દિવસો સુધી ચાલે છે, જેમાં યજ્ઞ, હવન, મંત્ર જાપ, રુદ્ર પાઠ અને અગ્નિ વિધિઓ દ્વારા આધ્યાત્મિક રીતે જળને ઉર્જાવાન બનાવવામાં આવ છે.

4 / 7
પછી આ જળ મંદિરના શિખરો અને મૂર્તિઓ પર રેડવામાં આવે છે. સનાતન પરંપરામાં, આ વિધિ મંદિરની દૈવી શક્તિને ફરીથી જાગૃત કરે છે અને અંદર રહેલી કોઈપણ નકારાત્મક ઊર્જાને દૂર કરે છે.સોમનાથ મંદિરના ભવ્ય શિખર પર કુંભાભિષેક માટે 11 પવિત્ર નદીઓના જળનો કળશ મંદિરના શિખર સુધી પહોંચાડવા અંદાજે 300 ટન ક્ષમતા ધરાવતી વિશાળ ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

5 / 7
ધાર્મિક માન્યતા મુજબ કુંભાભિષેક દરમિયાન મંદિરમાં હાજર રહેવાથી અને અભિષેક જોવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન મંદિરની દૈવી ઊર્જા સૌથી વધુ સક્રિય હોય છે.

6 / 7
આ કારણોસર, હજારો અને લાખો ભક્તો આવા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી આવે છે. સોમનાથ મંદિરમાં આ કુંભાભિષેકને શ્રદ્ધા, ઇતિહાસ, ઊર્જા અને ભારતીય સંસ્કૃતિનો દુર્લભ સંગમ પણ માનવામાં આવે છે. (All Photo: PTI)

7 / 7

સોમનાથ મંદિર એ ગુજરાત રાજ્ય સ્થિત એક ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક શિવ મંદિર છે. આ મંદિર ભારતીય ઈતિહાસ અને હિન્દુઓના પસંદગીના અને મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક માનવમાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

g clip-path="url(#clip0_868_265)">