1/5

હની સિંહનું અસલી નામ હીરદેશ સિંહ છે. જેમણે સંગીત ઉદ્યોગમાં આવતા જ યો યો હની સિંહ ના નામથી ઓળખ બનાવી લીધી.
2/5

હની સિંહ એક ઉત્તમ ગાયક, રેપર, સંગીત નિર્માતા તેમજ સાથે એક
સારા અભિનેતા પણ છે.
3/5

તે બાયપોલર ડિસઓર્ડરથી પીડિત થયા હતા. આનો ઈલાજ લગભગ 18 મહિના સુધી ચાલ્યો. આ તેમના જીવનના સૌથી ખરાબ સમયમાથી પસાર થઈ રહ્યા હતા
4/5

હનીસિંહને પહેલા ગીત પછી સફળતા મળી હતી. તે પછી તેમણે હાય મેરા દિલ, ચાર બોટલ વોડકા, બ્રેકઅપ પાર્ટી, બ્લુ આઇઝ જેવા ઘણા ગીતો ગાયાં જે રિલીઝની સાથે જ લોકપ્રિય થયા હતા.
5/5

હનીસિંહે પંજાબી ફિલ્મ મિર્ઝા-ધ અનટોલ્ડ સ્ટોરીથી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેમને આ ફિલ્મ માટે એવોર્ડ પણ મળ્યો છે. તેમને બેસ્ટ મેલ ડેબ્યુંનો એવોર્ડ મળ્યો હતો.