AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા, જાણો નીતીશ કુમારના પરિવાર વિશે

નીતીશ કુમારનો જન્મ 1 માર્ચ 1951ના રોજ બિહારના બખ્તિયારપુરમાં થયો હતો.તેમની માતાનું નામ પરમેશ્વરી દેવી હતું. પિતા કવિરાજ રામ લખન સિંહ આયુર્વેદિક ડોક્ટર (વૈદ્ય) હતા. નીતિશ ખૂબ જ શિક્ષિત પરિવારમાંથી આવે છે. તો આજે આપણે નીતીશ કુમારના પરિવાર વિશે જાણીશું

| Updated on: Nov 20, 2025 | 2:50 PM
Share
 નીતીશ કુમાર બિહારના વર્તમાન મુખ્યમંત્રી છે.22 ફેબ્રુઆરી 2015 થી બિહારના 22માં મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે, તેઓ અગાઉ 2005 થી 2014 સુધી અને 2000 માં ટૂંકા ગાળા માટે કાર્યાલય સંભાળી ચૂક્યા છે. તેઓ બિહારના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા મુખ્ય પ્રધાન છે.નીતીશ કુમારનું ઉપનામ 'મુન્ના' છે

1 / 10
નીતીશ કુમારે  10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો, બાદમાં વર્ષ 1972માં બિહાર કોલેજ ઓફ એન્જિનિયરિંગ (હવે NIT પટના)માંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી લીધી. અભ્યાસ બાદ તેમણે બિહાર વિદ્યુત બોર્ડમાં નોકરી કરવાનું શરૂ કર્યું હતુ. ત્યાર બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો.

2 / 10
 નીતીશ કુમારના પિતા કવિરાજ રામ લખન સિંહ, આયુર્વેદિક ડોક્ટર હતા, તેમની માતા પરમેશ્વરી દેવી નેપાળના હતા.નીતિશ કુમારને ત્રણ બહેનો અને એક મોટો ભાઈ છે. મોટા ભાઈ સતીશ કુમાર ખેડૂત છે. તેમના સિવાય તેમની ત્રણ બહેનો છે, ઉષા દેવી, ઈન્દુ દેવી અને પ્રભા દેવી. નીતિશના પરિવારના તમામ સભ્યો રાજકારણ અને લાઇમલાઇટથી દૂર રહે છે.

3 / 10
નીતીશ કુમારે 22 ફેબ્રુઆરી 1973ના રોજ મંજુ કુમારી સિંહાસાથે લગ્ન કર્યા હતા અને આ દંપતીને એક પુત્ર છે. મંજુ સિંહાનું ન્યુમોનિયાને કારણે 14 મે 2007ના રોજ નવી દિલ્હીમાં અવસાન થયું હતું.મંજુ સરકારી શાળામાં શિક્ષિકા હતી.

4 / 10
નીતીશ અને મંજુને એક પુત્ર નિશાંત કુમાર છે. નિશાંતે બીઆઈટી મેસરામાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. નિશાંત હંમેશા રાજકારણથી દૂર રહેતો હતો. તે ક્યારેય તેના પિતા સાથે રાજકીય સભા કે રાજકીય કાર્યક્રમોમાં જોવા મળતા નથી. નિશાંતે પોતે પણ જાહેરાત કરી છે કે તે તેના પિતાની જેમ ક્યારેય રાજકારણમાં નહીં આવે

5 / 10
નીતીશ કુમારે 1985માં હરનોતથી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડ્યા અને પ્રથમ વખત જીત્યા હતા.બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પાસે જંગમ અને સ્થાવર સંપત્તિ હોવા છતાં તેમનો પુત્ર નિશાંત તેમના કરતા લગભગ પાંચ ગણો અમીર છે.બિહાર સરકારની વેબસાઈટ પર મુખ્યમંત્રી નીતીશ કુમાર અને તેમના કેબિનેટ સાથીદારો દ્વારા પોસ્ટ કરવામાં આવેલી મિલકતની વિગતો પરથી આ વાત બહાર આવી હતી.

6 / 10
નીતીશ કુમાર 2005 સુધી સમતા પાર્ટીના અને 1989 થી 1994 સુધી જનતા દળના સભ્ય હતા. કુમારે સૌપ્રથમ જનતા દળના સભ્ય તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો, 1985માં ધારાસભ્ય બન્યા. સમાજવાદી કુમારે જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે મળીને 1994માં સમતા પાર્ટીની સ્થાપના કરી. 1996માં તેઓ લોકસભા માટે ચૂંટાયા હતા, અને અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી હતી,

7 / 10
તેમની પાર્ટી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સમાં જોડાઈ હતી. 2003માં તેમનો પક્ષ જનતા દળ (યુનાઈટેડ)માં ભળી ગયો અને નીતીશ કુમાર તેના નેતા બન્યા. 2005માં, NDAએ બિહાર વિધાનસભામાં બહુમતી મેળવી અને નીતીશ કુમાર ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધનનું નેતૃત્વ કરતા મુખ્ય પ્રધાન બન્યા.

8 / 10
માર્ચ 2000માં નીતીશ કુમાર પ્રથમ વખત બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. જો કે તેમનો કાર્યકાળ માત્ર સાત દિવસનો જ રહ્યો. આ પછી તેઓ 2005, 2010, 2013, 2015, 2017, 2020 અને 2022માં આઠ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

9 / 10
બિહારના સીએમ નીતિશ કુમારને JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. શુક્રવારે જેડીયુ રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. પાર્ટીના નેતા લાલન સિંહે નીતિશ કુમારને અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી. લલન સિંહે કહ્યું કે નીતીશ કુમાર 2020માં સીએમ બનવા માંગતા ન હતા પરંતુ જ્યારે પીએમએ ફોન કરીને તેમના પર દબાણ કર્યું ત્યારે તેમણે પદ સ્વીકાર્યું.

10 / 10

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા

ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો

અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ

આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">