IPO લોન્ચ કરતાં પહેલા સ્વિગીએ આપી જોરદાર ગિફ્ટ, કરી આ મોટી જાહેરાત
સ્વિગીની બોલ્ટ સર્વિસ કન્ઝ્યુમર બે કિલોમીટરની ત્રિજ્યામાં પસંદ કરેલી રેસ્ટોરન્ટ્સમાંથી તાત્કાલિક ફૂડ ડિલિવરી સેવા પૂરી પાડે છે. સ્વિગીના જણાવ્યા અનુસાર આગામી અઠવાડિયામાં આ સર્વિસને વધુ વિસ્તારોમાં વિસ્તારવામાં આવશે. બર્ગર, ગરમ પીણા, ઠંડા પીણા, નાસ્તાની વસ્તુઓ અને બિરયાની જેવી લોકપ્રિય વાનગીઓ બોલ્ટ હેઠળ ઓફર કરવામાં આવે છે.
Most Read Stories