IPL 2024ની હરાજીમાં હિસ્સો લઈ રહેલા ગુજરાતના આ ખેલાડીઓની બેઝ પ્રાઈસ કેટલી છે? જાણો
IPL 2024 Auction: ગુજરાતના ત્રણ એસોસિયેશનમાંથી રમતા કેટલાક ખેલાડીઓ આઈપીએલ 2024 ની હરાજીમાં રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમાં 20 કરતા વધુ ખેલાડીઓના નામ શોર્ટલીસ્ટમાં સામેલ છે. આ ખેલાડીઓ પોતાનું નસીબ ચમકવાની આશાઓ સાથે હરાજીનો હિસ્સો બન્યા છે. હવે 19 ડિસેમ્બરે તેઓ આઈપીએલની ટીમોના હિસ્સો બને એ રાહ જોઈ રહ્યા છે. ગુજરાતના આ ખેલાડીઓએ ઘરેલું ક્રિકેટમાં દમદાર પ્રદર્શન કર્યુ છે.
Most Read Stories