AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોરબંદર : કોઈ પણ જાતની ડિગ્રી વગર રામભક્તે બનાવ્યું આબેહૂબ રામ મંદિર, જુઓ ફોટા

આગામી 22 જાન્યુઆરીના રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાના કારણે દેશભરમાં આનંદનો માહોલ છવાયેલો છે. ત્યારે રામભક્ત અલગ અલગ પ્રકારની ભેટ રાલલ્લા માટે બનાવતા હોય છે. જેમાંથી કેટલાક લોકોએ રામ મંદિરની આબેહૂબ કૃતિ બનાવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2024 | 3:27 PM
Share
પોરબંદર લોહાણા મહાજન સંચાલિત જલારામ મંદિરમાં સેવા કરતા સેવક કાંતિભાઈ સિંધવએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિર જેવુ જ થર્મોકોલનું રામ મંદિર બનાવ્યું છે.

1 / 5
કાન્તિ ભાઈ પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી છતા પણ તેમણે પોતાની આવડત આબેહૂબ થર્મોકોલનું રામ મંદિર બનાવ્યુ છે.

2 / 5
રામ મંદિરને કાંતિ ભાઈએ વેસ્ટ થર્મોકોલના ટુકડામાંથી બનાવ્યુ છે. તેમજ આ મંદિર બનાવવા માટે કોઈ પણ પ્રકારનું માપ લેવામાં આવ્યુ નથી.

3 / 5
થર્મોકોલના રામ મંદિરને 22 જાન્યુઆરીના રોજ ભક્તો માટે જલારામ મંદિરમાં ખુલ્લુ મુકવામાં આવશે.

4 / 5
આ અગાઉ પણ બિસ્કીટ, ચોકલેટ, થર્મોકોલ વગેરે વસ્તુઓના રામ મંદિર ભક્તો દ્વારા બનાવવામાં આવ્યા છે. જેના ફોટા અત્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.(વીથ ઈનપુટ - હિતેશ ઠકરાર)

5 / 5
Follow Us
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી

રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો

અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ

AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video

ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન

ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?

અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video

1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં

g clip-path="url(#clip0_868_265)">