AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gajkesari Yog 2025 : શ્રાવણ માસમાં મહાદેવની કૃપાથી બે રાશિના લોકો માટે આવશે સુવર્ણ અવસર

જ્યોતિષ વિદ્વાનોના અનુસંધાન મુજબ આ શ્રાવણ મહિનામાં ગજકેસરી રાજયોગ રચાશે, જેના કારણે વિશિષ્ટ બે રાશિના જાતકો માટે નસીબના દ્વાર ખુલી શકે છે અને શુભ સમયનો આરંભ થઈ શકે છે.

| Updated on: Jul 12, 2025 | 5:19 PM
Share
સનાતન ધર્મ અનુસાર શ્રાવણ મહિનો ભગવાન શિવને અર્પિત પવિત્ર સમયગાળો છે. આ દરમ્યાન ભગવાન શિવ તથા માતા પાર્વતીની ઉપાસના ખૂબ ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે શ્રાવણ માસમાં પ્રતિદિન શિવ પૂજા અને ખાસ કરીને સોમવારના દિવસે ઉપવાસ રાખવાથી ભક્તના જીવનમાં સુખ, શાંતિ અને અનુકૂળતા મળે છે અને જીવનની અનેક સમસ્યાઓથી મુક્તિ મળે છે.

1 / 6
આવતી ૨૨ જુલાઈના રોજ એક વિશિષ્ટ રાજયોગ સર્જાશે, જ્યારે મિથુન રાશિમાં ચંદ્ર અને ગુરુની યુક્તિથી ગજકેસરી રાજયોગ બનશે. આ શક્તિશાળી યોગ દ્વારા ભગવાન શિવના આશીર્વાદની છાંયાં વૃષભ અને સિંહ રાશિના જાતકો પર પડશે. આ દિવસે ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને ગુરુ પહેલાથી ત્યાં હાજર હોવાથી શુભ સંયોગ ઉભો થશે. આ સ્થિતિથી આ બે રાશિના લોકો માટે નસીબમાં વૃદ્ધિ, યશ અને સિદ્ધિઓના સંકેત મળી શકે છે.

2 / 6
શ્રાવણ માસમાં રચાતા ગજકેસરી રાજયોગના લાભથી વૃષભ રાશિના જાતકોને પોતાનું ઈચ્છિત કરિયર માર્ગ મળવાનો સંકેત છે. વ્યવસાય ક્ષેત્રે નવી તકો પ્રાપ્ત થશે અને પ્રગતિનો માર્ગ ખૂલી શકે છે. આર્થિક દબાણમાંથી છૂટકારો મળી શકે છે અને આશાજનક સારા સમાચાર મળવાને કારણે મન પ્રસન્ન રહેશે. જો તમે આ સમયમાં દાનપૂણ્ય કે ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાશો તો તે તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે. મહાદેવની કૃપાથી તમારું મન શાંત થશે અને તણાવમાં ઘટાડો અનુભવાશે.

3 / 6
ગજકેસરી રાજયોગના શુભ પ્રભાવથી સિંહ રાશિના જાતકો માટે આ સમય ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે. તમારી અનેક ઇચ્છાઓ પૂરી થવાની શક્યતા છે. મોટા ભાઈ તરફથી લાગણી ભર્યો સહકાર મળશે અને બહેન તરફથી કોઈ કિંમતી ભેટ પણ મળવાની શક્યતા છે. ધાર્મિક કે સામાજિક શુભ પ્રસંગોમાં સફળતા મળશે. સરકારી કામકાજ સંબંધિત અટકેલા ભથ્થાં કે રકમ મળવાની શક્યતા રહેશે, અને તમારી નાણાકીય પરિસ્થિતિ વધુ મજબૂત બનશે.

4 / 6
ધાર્મિક દૃષ્ટિએ શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ માસ દરમ્યાન રોજ સવારે શિવલિંગ પર દૂધ, દહીં અને પંચામૃતથી અભિષેક કરવાથી ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ સાધનાથી ભક્તોના અધૂરા કાર્યો સરળતાથી પૂર્ણ થવા લાગે છે અને જીવનમાં શુભ પરિણામો મળવા લાગે છે.

5 / 6
શ્રાવણ માસમાં આર્થિક તકલીફમાંથી છુટકારો મેળવવા માટે ભક્તો ભગવાન શિવનો અભિષેક શેરડીના રસ અથવા શુદ્ધ મધથી કરે છે. સાથે જ, ઘીનો દીવો પ્રગટાવી શિવજીની ભક્તિ કરવી ઉત્તમ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આવા ઉપાયોના અમલથી જન્મકુંડળીમાં મંગળ અને બુધ ગ્રહ સક્રિય અને અનુકૂળ બની જાય છે, જેના કારણે મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં ધનસંપત્તિ સાથે શાંતિ આવે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

6 / 6

શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે . ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">